@revenuegujarat@InfoGujarat@sanghaviharsh Revenue talati ની લેખિત પરીક્ષા લીધી એના 7 મહિના કરતા વધુ સમય થયો છે હજુ સુધી ગૌણ સેવા એ રિઝલ્ટ આપ્યું નથી જેટલી જલદી પરીક્ષાઑ લેવાય છે તો ઝડપી result પણ આપવામાં આવે.આ બાબતે ગૌણ સેવા નું ધ્યાન દોરવામાં આવે
@JayantiRavi Revenue Talati ની મુખ્ય પરીક્ષા લીધા ને 7 મહિના થયા હજુ સુધી ગૌણ સેવા એ રિઝલ્ટ આપ્યું નથી આ બાબતે ગૌણ સેવા નું ધ્યાન દોરશો એવી આશા.જેટલી ઝડપી એક્ઝામ લેવાય એટલી ઝડપી રિઝલ્ટ પણ આવવું જોઈએ.
@kathiyawadiii Election🤞, આતંકવાદ સૌથી મોટું શસ્ત્ર છે લોકો ને મારી ને લોકો નું મેન મુદ્દાઓ પરથી ધ્યાન ભટકવાનું, આતંકવાદી પ્રવુતિ ના વળતો જવાબ આપી લોકો ની વિશ્વાસ જીતવાનું..આ ઘટનાઓ લોકોના જીવ લય ને પણ ચૂંટણીઓ જીતવાની game છે..
@kathiyawadiii ચૂંટણી ટાણે અને બીજેપી ની વિરુદ્ધ જુવાળ હોય ત્યારે આતંકવાદી પકડાય વિચારવા જેવું છે. Public નું ધ્યાન ભટકાવવા, ઘૂસે છે ક્યાંથી આટલી બધી અંદર સુધી. કે પછી ઘૂસવા દેવા માં આવે છે..
@Bhupendrapbjp ફરી એક બ્રિજ તૂટયો એટલે નેતાજી બોલ્યા "કડક કાર્યવાહી કરીશું"
આ સાંભળી અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ મારો બેટો દાંત કાઢે છે
"નેતાજી પર નહીં પ્રજા પર"
@Hasmukhpatelips સાહેબ તમે સુધારા કર્યા વાંધો નય પણ મેઈન સુધારો તમે ચૂકી ગયા પે��ર ચેકીંગ માં રોલમરોલ.મેન્સ માં આખા જવાબ ખોટા હોય એને ૮ માર્ક્સ જોઈ ને કોણ વિશ્વાસ કરશે સિસ્ટમ પર🙂
Fake News Alert ‼️
Pakistani social media handles are claiming that a Sukhoi Su-30MKI was shot down in Muzaffarabad, capturing an Indian Pilot alive.
#PIBFactCheck
✅ This Sukhoi SU-30MKI of the Indian Air Force (IAF) crashed at Undre Vasti of Kulwadi village near Pune-Ahamad Nagar highway, Maharashtra on October 14, 2014.
✅ Do not share this post. See the news report below👇
🔗https://t.co/jCBSYWQItZ
🚨 Pakistan Propaganda Alert!
A video showing a heavy MLRS (Multiple Launch Rocket Systems) barrage is being falsely shared as a real Pakistani attack on India.
#PIBFactCheck
✅ The video is from a video game and has been online for over 3 years.
✅ It has no connection to the current India–Pakistan situation.
🔗Originally posted here: https://t.co/AxSfSppk8l
📢 Stay alert. Verify before sharing!
#IndiaFightsPropaganda