#Navratri2023નવરાત્રી જગતજનની માં અંબા આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપે અને ફિક્સપગાર રૂપી રાક્ષસને હણીને અમને આ દૂષણથી છૂટકારો આપે એવી મા અંબાને અમે FIX PAY નાં કર્મચારીઓ પ્રાર્થના કરીએ છીએ. #Remove_fix_pay_gujarat
મોંઘવારી દર વર્ષે વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સરકારી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી શોષણ કરવામાં આવે છે આ શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@KanuDesai180
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
🔴ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી ફિક્સ-પે નીતિ સામે અવાજ બુલંદ કરવો જરૂરી છે..
🔴આવી કાળઝાળ મોંઘવારીમાં 19750 ₹માં કર્મચારીને ઘર ચલાવવું
દોહ્યલું સાબિત થઈ રહ્યું છે
🔴આ ફિક્સ-પે નીતિના મામલે ૨૦૨૨ ચુંટણી સમયે પણ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા માં આવી હતી
#Fixpay
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના D.A માં થયેલા વધારાનો નિર્ણયને આવકારીએ છીએ. પણ સરકારને જણાવવાનું કે જે મોંઘવારીમાં ફૂલ પે કર્મચારીઓ જીવે છે એ જ મોંઘવારીમાં ફિક્સ પે વાળા પણ જીવે છે તો ફિક્સ પે માટે પણ યોગ્ય નિર્ણય થાય તેવી વિનંતી. #remove_fix_pay
આપડા સમાજના આશાસ્પદ યુવાનનું અમુક બેફામ તત્વો દ્વારા આતંકવાદી જેવી ક્રુરતાથી "આર્યન મોદીની" હત્યા કરવામાં આવી છે , આપ @narendramodi@PMOIndia સાહેબશ્રી આમાં ધ્યાન આપી આરોપીને કડક સજા થાય એવી વિનંતી છે.
@Bhupendrapbjp@sanghaviharsh@CMOGuj
સરકાર શ્રી દ્વારા દરેક કર્મચારીઓ ને કંઈક કંઇક પગારધોરણ સુધારણા અને અન્ય મુદાઓ સોલ્વ કરી ભેટ આપી છે.પરન્તુ રાજ્ય સરકાર ના ફિક્સ પે કર્મચારીઓ ને હજુ સુધી કોઈ જ લાભ આપવામાં આવ્યો નથી.2017(5 વર્ષ) બાદ ફિક્સ પે નીતિ માં સુધારો કરી ભેટ આપવામાં આવે
#updatefixpaypolicy@PMOIndia
સરકાર શ્રી દ્વારા દરેક કર્મચારીઓ ને કંઈક કંઇક પગારધોરણ સુધારણા અને અન્ય મુદાઓ સોલ્વ કરી ભેટ આપી છે.પરન્તુ રાજ્ય સરકાર ના ફિક્સ પે કર્મચારીઓ ને હજુ સુધી કોઈ જ લાભ આપવામાં આવ્યો નથી.2017(5 વર્ષ) બાદ ફિક્સ પે નીતિ માં સુધારો કરી ભેટ આપવામાં આવે
#updatefixpaypolicy@PMOIndia
જે રીતે દરેક વિભાગોમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે અલગ અલગ માંગણીઓ સંતોષી તેમના પગાર ભથ્થામાં વધારો કરી આપવામાં આવ્યો છે અને ગ્રેડ પે માં પણ સુધારો કરવામાં આવ્યો છે તે રીતે ITI SI ના કર્મચારીઓ માટે પણ આ રીતે હકારાત્મક વલણ રાખી દિવાળી ભેટ આપવામાં આવે તેવી સરકાર ને વિનંતી
પગાર સાથે બોનસ પણ આપવામાં આવે તો દિવાળી સુધરી જાય દરેક કર્મચારીઓ ની સાથે સાથે અન્ય વિભાગ ની જેમ સ્પેશીયલ ભથ્થામાં પણ વધારો કરી આપવામાં આવે તો ખુશી ડબલ થઈ જશે 😃