#4200GR
*એક વાક્ય જે મને હંમેશા પ્રોત્સાહિત કરતું રહે છે કે, તું એકલો નહિ પણ એકડો છું..!*
*ઉઠ જાગ અને જો હજારો શૂન્ય તારી રાહ જોઈ રહ્યા છે. તારું મૂલ્ય તું જ સમજ..!*
*ઝૂમતા નહિ આવડે તો ચાલશે, પણ ઝઝૂમતા અવશ્ય શીખ...કેમ કે, ઝઝૂમ્યા વગર કશુજ મળતું નથી..!
મને એજ સમજતું નથી કે શાને આવું થાય છે
ફૂલડાં ઓ ડૂબી જતા પથ્થરો તરી જાય છે.
કામધેનુને મળે ના એક સૂકું તણખલું
અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે
#4200GR
#4200GR જલ્દી કરો. નીતિ વિષયક નિર્ણય માં આટલી બધી વાર ને લીધે શિક્ષકો તાણ અનુભવી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હવે સમય ન પસાર કરતા સીધો પરિપત્ર જાહેર કરવો જોઈએ 4200 ગ્રેડ પે અમારો અધિકાર.
#4200GR@imBhupendrasinh@Nitinbhai_Patel
અમે ખૂબ ધીરજ થી રાહ જોઈ રહ્યા છીએ.સંગઠન જોડે શિક્ષકો ને બહુ આશ છે.સરકાર નું જાહેરાત નું કામ પૂર્ણ થયું.હવે ઝડપ થી પરિપત્ર કરાવી આશા પૂર્ણ કરવાની જવાબદારી આપની છે.અમને વિશ્વાસ છે કે અમારી આશા ઠગારી નહીં નીકળે
#4200gr27@CMOGuj@imBhupendrasinh@Nitinbhai_Patel@BrahmbhattPiyu1
#4200gr16
4200 ગ્રેડ પે ની જાહેરાત કરી એ વાત ને બે મહિના પૂર્ણ થઈ ગયા તો પણ હજુ પરિપત્ર ન થવાના કારણે 65000 પરિવારો માં નિરાશા અને દુઃખ નો માહોલ છે..કુદરતી આફત નો સામનો તો લોકો કોવિડ 19 ના લીધે કરી જ રહ્યા છે પણ આ તો હાથે કરીને ઉભી કરેલી કૃત્રિમ આફત છે એના માટે જવાબદાર કોણ??