વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોની સુવિધાને ધ્યાનમાં રાખી સાંજના સમયે મોડાસા–શામપુર રૂટ ઉપર આવતી બસને દાવલી ગામ સુધી કાયમી ધોરણે લંબાવવામાં આવે અથવા દાવલી ગામ માટે યોગ્ય સાંજની વધારાની બસ સેવા ફાળવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને સમયસર અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળી રહે. (૩/૩)
દાવલી ગામની વસ્તી ૨,૦૦૦થી વધુ હોવા છતાં સાંજની બસ સુવિધાનો અભાવ છે. અગાઉ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી.
@OfficialGsrtc@GSRTCDCHMT ને વિનંતી છે કે મોડાસા–શામપુર આવતી સાંજની બસને દાવલી ગામ સુધી કાયમી લંબાવવામાં આવે તેવી વિનંતી છે. (૨/૩)
@GSRTCDCHMT મારી દ્વારા બસ સેવા અંગે મુસાફર તરીકે કરવામાં આવેલી રજૂઆત બાદ આજરોજ મને તેમજ મારા પરિવારજનોને ફોન કરવામાં આવી રહ્યા છે.
મારી રજૂઆત માત્ર મુસાફરોના હિત માટે હતી. રજૂઆત બદલ મને કે મારા પરિવારજનોને ફોન કરી દબાણ કરવું યોગ્ય નથી. @OfficialGsrtc@GSRTCDCHMT
આજરોજ બપોરે ૦૪:૩૦ કલાકે મોડાસા ચાર રસ્તા પાસે મોડાસા–સરડોઇ–વાંટડા રૂટની બસના કંડકટરને મેં પેસેન્જર તરીકે પૂછ્યું હતું કે બસ દાવલી ગામ સુધી જાય છે કે નહીં. તેમણે સ્પષ્ટપણે “ના” કહી ખોટી માહિતી આપી. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે બસ તો દાવલી ગામ સુધી ગઈ હતી. (૧/૨)
@OfficialGsrtc
મુસાફરોને ખોટી માહિતી આપવાના કારણે તેમને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કૃપા કરીને સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર કંડકટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા ભવિષ્યમાં મુસાફરોને સાચી અને ચોક્કસ માહિતી આપવામાં આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે. (૨/૨) @GSRTCDCHMT
મોડાસાના દાવલી ગામ ખાતે કાર્યરત બસના સમયમાં શાળાઓ દિવસભરની ચાલુ થાય તેના પહેલાં આ બાબતે યોગ્ય વિચારણા કરીને બસના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી આશા સાથે વિનંતી છે. @OfficialGsrtc

મોડાસા તાલુકાના દાવલી ગામ ખાતે હાલ કાર્યરત બસ સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી મુસાફરો તથા વિદ્યાર્થીઓ તરફથી માંગ છે.
વિધાર્થીઓને શાળા-કોલેજ ખાતે સમયસર અવરજવર કરવામાં સરળતા રહે તે હેતુસર બસનો સમય સવારે ૮:૩૦ કલાકે તથા સાંજે ૫:૦૦ કલાકે નિર્ધારિત કરવામાં આવે તેવી વિનંતી છે.