જરીદઢવાડા ગામે બનાવવામાં આવેલ વન તળાવ મા વરસાદ નું પાણી ભરાયું..
રાઉન્ડ- લાખગામ, રેંજ માંડવી દક્ષિણ.
સુરત વન વિભાગ.
@CCFSurat@DCFSuratT@PareshC21052487
Attended Surat District Level Van Mahotsav-2020 at Kadod High School, Bardoli Taluka, Surat District. Various programs related to forest and resources are included in #Vanmahotsav2020
Inaguration of Tree Transplant Machine at Punitvan, Gandhinagar. Very useful invention of science to protect trees and transplant them to proper places!
વરસાદ ની સીઝન શરૂ થતા ,જંગલ મા રોપા વાવેતર ની કામગીરી શરૂ કરી ,જંગલ ની ઘનતા મા વધારો કરવો, આજુ બાજુ ના ગામો ને રોજગારી પૂરી પાડવી ,તેમજ ગૌણ વન પેદાશ ના રોપાઓ નું વાવેતર કરી , ભવિષ્ય મા રોપા ના ઉત્પાદન મા થી આજીવિકા વૃદ્ધિ વિકાસ કરવાનો સુરત વન વિભાગ ,, ઉમરપાડા રેન્જ વતી પ્રયાસ.