This natural acoustic #Bamboo speaker from @MallRural. Diversified #bamboo products have become popular in recent times ranging from a small bottle to Large building. They need to be promoted because #woodisgood as per Draft National Forest policy 2018. @DCFSuratT@RITVIZ
આજ રોજ મેં APCCF ગાંધીનગર શ્રી એ,પી સિંગ સાહેબ ની માંડવી દક્ષિણ રેંજ ના લાખગામ રાઉન્ડ માં સને 2018/19 અને 2021/22 ના વાવેતર અને આગોતરા નર્સરી લાખગામ ની મુલાકાત લઈ સ્ટાફ ને જરૂરી માર્ગદર્શન આપ્યું,,
@CCFSurat@DCFSuratT
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેસ્ટ હાઉસ માંડવી, ઇકો ટુરિઝમ જેતપુર અને રેંજ ઓફિસ માંડવી ખાતે સ્ટાફ સાથે વેસ્ટ પ્લાસ્ટિક બોટલ અને પ્લાસ્ટીક થેલી તથા નકામો કચરો એકત્રીકરણ કાર્યક્રમ,
@CCFSurat@CFBharuchSF@DCFSuratT@DCFSuratSF
૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોવિડ સેન્ટર,કોવિડ હોસ્પિટલ અને નગર પાલિકા કેમ્પમાં રોપા વાવેતર કાર્યક્રમ મા તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતા,
@CCFSurat@CFBharuchSF@DCFSuratT@DCFSuratSF
માંડવી દક્ષિણ રેંજ ના પીપલવાડા રાઉન્ડ મા એક વર્ષ મા બે વાર દિપડાના બચ્ચા ને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો,,એક વર્ષમાં બીજી વાર દિપડાના બચ્ચા ને જોવાનો આનંદ અનેરો હતો,
@CCFSurat@DCFSuratT
@SurendrasinhKo4
70-year-old grandmother from Navsari defeated Corona with a smile!
Oxygen level was 86% at the time of admission to SMIMER, which is 95% as a result of timely treatment.
Only our courage will increase our immunity, keep working, will fight against any disease: Savitaben Desai