@irushikeshpatel આદરણીય સાહેબશ્રી, GUVNL હેઠળ આવતી ચાર વીજ વિતરણ કંપની DGVCL, MGVCL, PGVCL, UGVCL ના કર્મચારીઓની બદલી GUVNL ની પોલિસી EICMRT અંતર્ગત ચારેય ડિસ્કોમ તરફથી બદલી માટેની તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈહોવા છતાં છેલ્લા ઘણા સમયથી ઑર્ડર નિકળેલ નથી. તો આપ સાહેબશ્રીને યોગ્ય કરવા નમ્ર વિનંતી
રબારી સમાજએ દિકરી પરત લાવવા માં બતાવેલ સમાજની એકતા ખરેખર જાહેરમાં અભિનંદનીય છે બસ..
આજસમાજની એકતા નકલી દુધ,કતલખાના,ગૌચર જમીન બચાવવા માટે વાપરો તો ખુણાના ગામડામાં રહેલા પશુપાલકો જેમા મોટા ભાગના રબારી,ભરવાડ કે આહીર છે એમને ન્યાય મળશે અને આપનો જ સમાજ આજે દુધના ઓછાભાવ,પશુચોરી જેવા દુષણો સામે લડી રહ્યો છે
#જય_વડવાળા
#જય_રામાધણી
#Vijaysinh_Rajput
80 વર્ષના બા એ પૂછ્યું પાણી પીવું છે?
મારા પત્રકારત્વના કરિયરનું સૌથી મજબૂત પાત્ર આ બા છે. એ વાતનો સંતોષ છે કે આ પ્રકારના લોકોને મળવાનું નસીબ પ્રાપ્ત થયુ, આ લોકોના પ્રશ્નોને વાચા આપી શકવાનો પ્રયત્ન કરી શક્યો. #GujaratElection2022@patelsagar24#shiyalbet
@PareshD08898891@CMOGuj GUVNLની એક જ કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર ના થઇ શકવાના નિયમને લીધે 3200 જેટલા કર્મચારીઓ પોતાના વતન પરિવારથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 200 થી 500 કિલોમીટર દુર છે તો
GEBમાં કંપની ચેન્જની પોલિસી અમલમાં લાવવા માટે અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
@CMOGuj 3200 કર્મચારીઓને વતનમાં નોકરી કરવાની તક આપો રાજ્યના બધા ખાતામાં જિલ્લા બદલી થાય છે તો માત્ર ઊર્જા વિભાગની જ 4 કંપની (PG,DG,UG,MG)માં જ શા માટે નહીં
GEBમાં કંપની ચેન્જની પોલિસી લાવવા અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.