આ માત્ર ૨ લાખ ટ્વીટ નથી, પણ આ ૫૦ હજાર થી વધારે મત છે જે કેટલીયે સીટ પર ના પરિણામો ને પલટી નાખવાનું સામર્થ્ય ધરાવે છે.ગુજરાત સરકારે આ ફિક્સ પે પોલિસી તુરંત નાબૂદ કરી કર્મચારીઓ ને ન્યાય આપવું જોઈએ.
#Remove_Fix_Pay_in_Gujarat
5 વર્ષ ફિક્સમા��� નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે.
બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
#Remove_Fix_Pay_in_Gujarat