લાગે છે આજ વખતે #ફોરેસ્ટ ભરતી બોર્ડે #અંબાલાલ_કાકા નો સંપર્ક કર્યો નથી લાગતો.🤔
🏃🏻ફોરેસ્ટ ઉમેદવાર દોડવાની સાથે તરવાની પણ પ્રેક્ટિસ રાખે...🏊🏻🚣🏻
#ફિંડલું વાળવા ભરતી બોર્ડ છે "#મક્કમ",
ગમે એમ કરીને #કોકડું વાડી દેશે ચકરમ😵💫
(કૌંભાંડ નું કે ઉમેદવારનું તે ખબર નહીં)
#Gandhinagar
#GUJARAT #RAIN #FOREST #બીટ_ગાર્ડ
કોલેજમા ભણવા જાઓ છો, તો ભણવાનુ જ રાખો. એ પતી જાય પછી ઘરભેગા થઈ જાઓ : ગાંધીનગર પોલીસ 📢😱
બહાર બેસી રહેવાને કારણે લુખ્ખા તત્વો ભેગા થાય છે અને આસપાસમા રહેતા નાગરિકો પરેશાન થાય છે: ગાંધીનગર પોલીસ 🤷♂️
#Gujarat_police#GUJARAT
@YAJadeja#વાહ_ખુશીના_સમાચાર....
આખરે ગુજરાતના તમામ ઉમેદવારોને પોતાનાં હકનો રોટલો મળે એવી આશા છે.
તેમ છતાં ભરતી પ્રક્રિયામાં કોઈ વિલંબ રાખશે આ મળતીયાઓ તો અડિખમ રીતે લડવા માટે ઉમેદવાર તૈયાર જ છીએ
@YAJadeja