ઘણા સંઘર્ષ અને પુરુષાર્થ બાદ શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિ��નું PML-2 જાહેર.
👍PML 2 માં પસંદગી પામનાર તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન
વાંધા અરજીની પણ તારીખ જાહેર. મિત્રોને નમ્ર અપીલ કે,વાસ્તવિક રીતે વાંધા હોઈ તો ચોક્કસ અરજી કરજો. પરંતુ મહેરબાની કરીને બીજા ખોટા વાંધા ઉભ�� ન કરશો
તમામ વિદ્યાર્થી ને જાણ થાય કે આ જાહેરાત FAKE છે.કોઈએ જાહેરાત જોઈને ભરમાવું નહીં.
👉કોઈ ફોર્મ કે પૈસા ભરવા નહિ.
ખોટું ગેરમાર્ગે દોરાય ન જવું.
👉સાઈબર સેલ માં ફરિયાદ કરી દેવામાં આવી છે.
✍યુયુત્સુ
https://t.co/kvgVeIOxQ6
આમરણ ઉપવાસ દિવસ - 11
સરકાર પરીક્ષા પછી પણ પરીક્ષા લેવાનું બંધ કરે,
#GPSC_Lecturer#LRD_MALE#SRP_WAITING
વિદ્યાર્થીઓ કોઈ નપાસ થઈને નિમણુંકની માંગ નથી કરી રહિયા.એ તમામ પ્રક્રિયા અને કબિલિયત પુરવાર કરી રોજગારી માંગે છે.
આપની ઢીલી અને દોગલી નીતિ ��ે કારણે અત્યારે રોજગારીથી વંચિત છે
અત્યારસુધી ઉમેદવારો રોડ ઉપર હતા, હવે પરિવારો રોડ ઉપર આવી ગયા છે. ક્યાંસુધી ચૂપ બેસશો ??
તમારા ની���િ-નિયમો સામાન્ય લોકો માટે અને નેતાઓ માટે પણ અલગ અલગ છે.
વિદ્યાર્થીઓ હક અને ન્યાય માટે વાત કરે તો ગુના દાખલ કરી દેવાના,
અને તમારા નેતાઓ ફૂલેકા કાઢે,ગરબા રમે તો એની તમે પીઠ થપથપાવો
આમરણ અનશન દિવસ-06:
#GPSC_Lecturer#LRD_MALE#SRPF
ગુજરાત સરકાર, વિદ્યાર્થીઓ તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે,
કે પછી તમે પણ આંખે પટ��ટી અને કાન બંધ કરીને બેઠા છો. કે પછી મીંઢા થઈ ગયા છો.
આજે ઉમેદવારો સાથે એનો પરિવાર પણ જોડાયો છે. તમારી એક ચૂપી થી કેટલા પરિવાર રજડે છે.
#GPSC_Lecturer#LRD_MALE#SRP_Waiting
ગાંધીના ગુજરાતમાં દેશનું યુવાધન પોતાના જીવને જોખમમાં મૂકી અનસન ત્યાજી પોતાના હક,અધિકાર,ન્યાય માટે આંદોલન કરી રહીયા છે.તાનાશાહી સરકારનું પેટનું પાણી પણ હલતું નથી.
આ 🏹બ્રહ્માસ્ત્ર કોઈના ઉપર જોખમ ઉભુ ���રે તે પહેલાં #નિર્ણાયક_ભૂમિકા ભજવી જરૂરી
#GPSC_AP માં પસંદ પામેલ ઉમેદવારો લાંબા સમયથી નિમણુંક ન મળતાં આજરોજ ગાંધીના ગુજરાતમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા.પરંતુ આ નિષ્ઠુર અને સંવેદનહીન સિસ્ટમ સામે ગાંધીજીના વિચારોનું પણ કંઈ મૂલ્ય રહ્યું નથી
સિસ્ટમ સામે અવાજ ઉઠાવો એટલે અટકાયત,નજરકેદ,કાયદાનો ડર બતાવી ડામી દેવાનો
આવા કોઈ ઉદાહરણરૂપ પ્રધાનમંત્રી હોઈ તો કહેજો.
શસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે યાદ કરવામાં આવે છે. તેમણે સરકારી ઇમ્પાલા શેવરોલે કારનો સાવ નજીવો ઉપયોગ કર્યો હતો. એક વાર તેમના પુત્ર સુનીલ શાસ્ત્રી પોતાના અંગત કામે ઇમ્પાલા કાર લઈ ગયા હતા અને પાછા આવીને કારને
કર્યો હતો. આખા દેશમાં લાખો લોકો ઉપવાસ કરતા હતા. ગાંધીજીનો કોઈ વિચાર આટલો સજ્જડ ચાલ્યો નથી કેમ કે આપણએ ખાદી પહેરવી એટલે ગાંધી વિચાર કે સાદાઇ એમ સમજી બેઠા હતા.
👁🗨ગાંધીજીનો એક વિચાર પકડીને તેને જીવનમાં ઉતારવાની જરૂર છે. સ્વાર્થી અને સત્તાલક્ષી 😡રાજકારણે બધો દાટ વાળ્યો છે. આ લોકો
‘ગાંધીજી’ને તેમના મતલબ માટે વાપર્યા છે. જમાનો બદલાયો છે અને જ્યારે સ્પર્ધા સિવાય કશું જ નથી ત્યારે ગાંધી વિચારો ‘વામળા’ લાગે છે.
ગાંધીજીની સત્યમ્વદ્વાળી વાત તો ક્યારનીય ભૂલાઈ ગઇ છે. સત્યમ્ કોમ્પ્યુટર્સ અને વિજય માલીયાએ પ્રજાના અબજો રૂપિયાનું કૌભાંડ કરીને હવે તે જુઠ્ઠાણા દબાવવા
અસત્યના બીજા ખેલો શરૂ થયા છે,😡😠 બેકારી, બેરોજગારી, આર્થિક મંદી થી ધ્યાન ભટકવવવ રોજ નવા નવા મુદ્દા ઉભા કરી ભ્રમિત કરાઈ છે.
🙏જ્યાં સત્યમેવ જયતે લખાયું છે ત્યાં ત્યાં અસત્યના માંડવા રચાયા છે, કોર્ટ હોય, પોલીસતંત્ર હોય કે સંસદ હોય.. બધે જ અસત્યનો સિક્કો ચાલતો દેખાય છે. મહાત્મા
ગાંધી પ્રતિમા; ગાંધી નામના માર્ગો, કે ગાંધી નામની સ્કુલ કે હોસ્પિટલ ખોલવા વગેરે પર બ્રેક મારીને તેમના વિચારોને સમજવાની જરૂર છે. દિવંગત વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ જય-જવાન, જય-કિસાનના સ્લોગન સાથે દેશનું અનાજ બચાવવાના ભાગરૂપ દરેક નાગરીકને સોમવારે એક સમય જમીને ઉપવાસ કરવા અનુરોધ
અંગ્રેજ સરકાર ને પોતાની વાત સંભળાવાનો હતો...એ કોઈ ને મારવા માટે નહોતા ગયા....(એક પ્રતીકાત્મક)
બસ એ જ રીતે આ વિદ્યાર્થીઓનું આંદોલન એ આ બહેરી અને અંગ્રેજ જેવું વર્તન કરતા સતાપક્ષ ને પોતાનો અવાજ સંભળાવા માટેનું છે...
@gujratsamachar@CMOGuj@vijayrupanibjp@imBhupendrasinh
હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરીથી તો કેટલા વર્ષોથી વંચિત છે. ચાલો એમાં તો તમે કોરોના કે અન્ય કોઈ બહાને આંખ આડા કાન કરી દીધા છે.
પરંતુ તમને એક શહિદ પરિવારની વેદના કાને નથી પડતી?
આ બધું જોઈને એક દિનકરજી ની એક પંક્તિ યાદ આવે છે.
जब नाश मनुज पर छाता है,
पहले विवेक मर जाता है।
કમ સે કમ એક શહિદ પરિવારની તો વેદના સાંભળો.
તમારી જ સરકારે કરેલો વાયદો ક્યારે પૂર્ણ કરશો?
માતૃભૂમિ માટે શહીદી વોહરિ છે. પરિવારના સભ્યને નોકરી આપી ઋણ ચૂકવવામા માટે પણ આપની સંવેદના નથી જાગતી ?આજે ૧૬ વર્ષ પૂર્ણ થયા,
આટલી હદે તાનાશાહી.......
@vijayrupanibjp@CMOGuj@sonalgadhvi7
ગુજરાત સરકારને વણ માંગી સલાહ
#JUSTICE_LRD_MALE
બદનામ કે કલંકિત થઈને પણ આપવું, એના કરતા સન્માનિત થઈને,અને એક આદર્શ ઉદાહરણ/દાખલો સ્થાપિત કરીને આપવ��ં વધારે યોગ્ય ગણાશે.
"સાચા વિદ્યાર્થીઓને" હેરાન કરીને અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરીને ગુજરાતને મ���ડલ સ્ટેટ ક્યારેય નહીં બનાવી શકો