સર આપે જે #LRD ઉમેદવારોને પકડ્યા છે તે નિર્દોષ છે આ તપાસનો વિષય છે અને અમને વિશ્વાસ છે કે આપ તપાસ નિષ્પક્ષ કરશો 100 ગુનેગારોને સજા ના થાય તો ચાલે પણ 1 નિર્દોષને સજા ના થવી જોઈએ... please #releaseLRDCandidate@CMOGuj@HardikPatel_
https://t.co/RwloOxFQND
#DGPShivanandJha
હવે ટૂંક સમયમાં જો સરકાર દ્વારા @SOLANKI74937172 અને @BhojabhaiG ને નહિ છોડવામાં આવે તો.દરેક #LRD_MALE ઉમેદવાર અને અન્ય #જેલ_ભરો_આંદોલન માં જોડાશે.
જો અન્યાય સામે અવાજ ઉઠાવવો ગુનો છે.તો આ ગુનો અમને કબૂલ છે.પસી ભલે આનું પરિણામ મૃત્યુ હોઈ કે આજીવન કેદ.
@PradipsinhGuj@dgpgujarat