@Bhupendrapbjp સાહેબશ્રી આપ પણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે
👉🏼 વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE ✍🏼✍🏼 બહુ દુઃખ સાથે કહેવું પડે કે.. 🙏🏼🙏🏼 આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે
#પગાર_આપી_ન્યાય_આપો
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
@devanshijoshi71@Jamawat3@VCEGUJARATSTATE VCE દ્વારા કોઈ કારણસર કામગીરી પૂર્ણ ના થાય તો ખોટી રીતે છુટા કરવાની ધમકીઓ આપવી અથવા છુટા કરવા જેવી ખોટી કાર્યવાહી કરવામાં આવે છે.
👉પગારદારી બીજા કર્મચારીને કરવાની થતી કામગીરી પણ Vce માથે થોપી બેસાડવામાં આવે છે.
@Bhupendrapbjp
@Hasmukhpatelips સાહેબ જે રીતે ક્લાર્ક ની પરીક્ષા ના ઉમેદવાર ની એજ 40 રાખવામાં આવી હતી એ રીતે પોલીસ માં પણ obc વાળા માટે 40 રાખો જેથી કરી ને અમોપણ ફોર્મ ભરી સકિયે
@Hasmukhpatelips નમસ્કાર સાહેબ અમે ત્રણ વર્ષ પહેલા srp ગ્રુપ કેવડીયા માં બાબર હેર કટિંગ ની જાહેરાત પસી અમો એ ફોર્મ ભરેલ પણ હજુ સુધી તેની ભરતી આપેલ નથી તો આપ સાહેબ ને વિનંતિ કે તે ભરતી કરવા આપ સાહેબ ને વિનંતી છે