ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો.પરંતુ તેમ છતાં @CMOGuj સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેમ લડી રહી છે?
#Remove_Fixpay_in_gujarat#fixpay@narendramodi
ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે ભૂતકાળમાં વિધાનસભામાં મેં કરેલી રજૂઆતની જુની વીડિયો પણ આ સાથે એટેચ કરું છું .
#remove_fixpay_in_gujarat
#ફોરેસ્ટ અને #CCE આંદોલન ની પહેલી જિત કે સ્પર્ધાત્મક પરીક્ષા માંથી #CBRT પદ્ધતિ દ્વારા પરીક્ષા લેનાર એજન્સી ને દૂર કરવામાં આવી.
📌ભવિષ્ય માં આવનાર પરીક્ષા #ઓફલાઈન માધ્યમ થી આયોજન માટેની તૈયારીઓ.
📌આજની કેબિનેટ મિટિંગ માં CBRT, CCE, FOREST મુદ્દો ચર્ચાશે.
#સત્યમેવ_જયતે
ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન કમલ દયાની એ ૬૦૦૦ ઓપન ૨૮૦૦૦ ઓબીસી ૧૨૦૦૦ st ane ૯૫૦૦ sc quota na ઉમેદવારો ને આગામી પરીક્ષા માંથી બાકાત કર્યા ...એક વ્યક્તિ ની દાદાગીરી અને જીદ થી હજારો યુવાનો ની જીંદગી બગાડનાર અધિકારી સામે ક્યાં ગયા એ બધા આગેવાનો જે st. sc .obc .opan na આગેવાનો .???
ફિક્સ પગાર ની નીતિ અને નવી પેન્શન યોજના
ફાયદા કારક હોય તો દેશની સેવા કરતા ધારાસભ્યો અને સાંસદ સભ્યો પર કેમ અમલમાં નથી મૂકવામાં આવતી તેઓ પણ દેશ ની સેવા જ કરવા આવે છે તો તેમને શા માટે ફૂલ પગાર+ ભથ્થા અને પેન્શન દેવામાં આવે છે ?
#Remove_Fix_Pay_Gujarat#OPS_पुरानी_पेंशन