ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગારના કર્મચારીઓ પણ છે જેઓ પગાર વધારાની અથવા વર્ષ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે સાથે જ રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પણ દિવાળી સુધરશે એવી આશા રાખી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કે આ બાબતે યોગ્ય કરવામાં આવે
#Remove_Fixpay_in_gujarat@CMOGuj
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.
#Remove_Fixpay_in_gujarat@Bhupendrapbjp

મોટીવેશનનો ઓવરડોઝ ઝેર બની રહ્યો છે!
ક્લાસ ચલાવો, ભણાવો, રૂપિયા કમાવ પણ સિસ્ટમની અંદર રહીને તો નહીં જ!
Devanshi Joshiએ જે સવાલો કર્યા છે એનાં જવાબ Gujaratના દરેકએ આપવા જોઈએ!|Coaching Nexus | Jamawat
https://t.co/VkGMLO0KcE