हमारी सरकार, किसानों के कल्याण के लिए, खासकर छोटे किसानों के कल्याण के लिए, देश के कृषि जगत के हित में, देश के हित में, गांव गरीब के उज्जवल भविष्य के लिए, पूरी सत्य निष्ठा से, किसानों के प्रति समर्पण भाव से, नेक नीयत से ये कानून लेकर आई थी: PM @narendramodi
Take crypto-currency or bitcoin for example.
It is important that all democratic nations work together on this and ensure it does not end up in wrong hands, which can spoil our youth: PM @narendramodi
आप Approver हैं और सामने वाला Applicant, आप दाता हैं और सामने वाला याचक, इस भावना को छोड़कर अब बैंकों को पार्टनरशिप का मॉडल अपनाना होगा: PM @narendramodi
🎯ત્રણ વર્ષમાં ત્રણ વાર રાજકીય ભરતી થઈ શકે પણ પંચાયતમાં નોકરી વાંચ્છૂકો ની ભરતી ન થઈ શકે ?
બ્રિજેશ મેરજા નવનિયુક્ત પંચાયત વિભાગના મંત્રી બન્યા ત્યારે જાહેરાત કરી (હા એ વાત અલગ છે કે આ જાહેરાત બીજી વાર થઈ(પહેલીવાર ૭ મહિના પહેલા તે સમયના મંત્રી જયદ્રથસિંહ પરમાર આ બાબતે જાહેરાત
🤔શું આંચારસહિતા ની રાહ જોવાય રહી છે?
🤔શું ભારતીય જાહેરાત પાર્ટીની "જાહેરાત"(પંચાયત ભરતી ની તલાટી, જુ.કલાર્ક,MPHW...)ક્યારેય વાસ્તવિકતામાં પરિણમશે કે કેમ ?
🤔શું વિદ્યાર્થીઓ ને "ફકત આશ્વાશન" જ મળશે ?
🤔શું ફકત પોતાની નાકામી અને નિષ્ફળતા છુપાવવા જ મંત્રીમંડળ માં બદલવા કરેલ ?