અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના
આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
મુંદ્રા-બારોઈ નગરપાલિકા અને મુંદ્રા શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા વિધાનસભાની મુલાકાત દરમિયાન મા.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ અને વિધાનસભાના અધ્યક્ષ મા.શ્રી @ChaudhryShankar સાહેબની સૌજન્ય મુલાકાત લીધી હતી અને નગરપાલિકા ને “બ” વર્ગમાં અપગ્રેડ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો.
#WATCH | BJP MP Mayank Nayak says, "Arvind Kejriwal is putting allegations on other parties and this shows that he is going to lose the polls...The budget is for everyone...The budget is for the country it is not especially for the people of Delhi...it is for everyone, so Saurabh Bharadwaj should think before speaking..."
हमारे सभी धार्मिक ग्रंथों और शास्त्रों के मूल में सेवा भावना ही है। मुझे संतोष है कि हमारी सरकार भी इसी सेवा भावना के साथ लगातार देशवासियों के हित में काम कर रही है।
માંડવી-મુંદ્રા મતવિસ્તારના યશસ્વી ધારાસભ્ય, પ્રકૃતિ અને જીવદયા પ્રેમી, ધર્મ પ્રેમી, સતત લોકસેવા ના કર્યો કરતા અને મારા જેવા હજારો કાર્યકરો ના પ્રેરણાસ્ત્રોત એવા માન. શ્રી અનિરુદ્ધભાઈ દવે જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ..💐 @aniruddhdavebjp
@acharyashivam94@airtelindia@AirtelFiber9869@Airtel_Presence I have to disconnect my account i have 4 times requested for disconnect and refund me i also contacted to care they say me 45 days to go for refund but still 2 month no one is responding me i have for disconnect airtel is not responding
@airtelindia
સાળંગપુર ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil જીની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી શ્રી
@ratnakar273 જી, મહામંત્રીશ્રી @rajnipatel_mla જી, શ્રી @VinodChavdaBJP જી તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આયોજિત આનંદ સભર ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો.
સાળંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં આયોજિત પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીએ ચૂંટણી સમીક્ષા કરી તથા આગામી કાર્યક્રમની માહિતી કારોબારી સમક્ષ મૂકી.
આ ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રીએ સૌ કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું અને ભાજપાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ઘેર-ઘેર પહોંચાડવા અપીલ કરી.