#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itiigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@KanuDesai180
@CMOGuj@DARPG_GoI@pkumarias ૨૫-૧૦-૨૦૨૧ ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી અને શ્રમ રોજગાર મંત્રી શ્રી ના વરદ હસ્તે અમોને ઓર્ડર મળ્યા બાદ પણ ૨ મહિના સુધી સ્થળ પસંદગી અને પગાર માટે કોઈ જ પ્રકારની કામગીરી ન થતાં હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે આ બાબતે અમારા હિત્તમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી નમ્ર વીનંતી
#ITI_SI (ઐતિહાસિક ભરતી) ના તમામ મિત્રોને સરકારી કર્મચારી માટેનો નિમણુંક પત્રો સ્વીકારી એક બાહોશ અને કર્મનિષ્ઠ અધિકારી તારીકે ફરજ બજાવો તે માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
તમે ભવિષ્યના બાળકોને પોતાની આવડત એટલે કે સ્કીલ એજ્યુકેશન માટે હંમેશા મદદરૂપ થાવ અને ઉપયોગી નવતર પ્રયોગ
ખરેખર શરમજનક ઘટના છે ગુજરાત સરકાર માટે ૨ વાર સ્થળ પસંદગી માટે બોલાવીને કારણ આપ્યા વગર પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો તમારા તાત્કાલિક નિર્ણયથી જે ઉમેદવારો પોતાની જોબ છોડીને બેઠા છે તેમને હવે શું કરવાનું ? દિવાળી પહેલા બધાને નિમણુંક નહિ મળે તો ન છૂટકે અમારે આંદોલનના રસ્તે જવું પડશે
૨-૨ વાર સ્થળ પસંદગી માટે બોલાવી કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો ૨.૫ વર્ષ થી ITI SI ના ઉમેદવારો નિમણુંક ની રાહ જોઈ રહ્યા છે અને જ્યારે નિમણુંક માટે બોલાવવામાં આવે છે ત્યારે પણ તારીખ માં એક દિવસ પહેલા ફેરફાર આ બાબતે ધ્યાન દોરી ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી @brijeshmeja1
@brijeshmeja1 @narendramodi@AmitShah@JPNadda@Bhupendrapbjp@CRPaatil આચારસંહિતા માં આપને તો એક જ દિવસ માં મંત્રીપદ માટે નિમણુંક મળી ગયેલ છે જ્યારે અમારી ITI Supervisor Instructor ની ભરતીમાં ઓર્ડર આપવા માટે Corona,Cast Varification અને આચારસંહિતા નડતરરૂપ છે માટે આપને નમ્ર વિનંતી છે બાકી રહેલા ટ્રેડ માટે ઝડપથી ઓર્ડર મળે આ બાબતે આપ તાકીદે નિર્ણય કરશો
2.5 વર્ષ રાહ જોઈએ ત્યારે અંતિમ પરિણામ આવે એના પછી ફક્ત એક recruitment માટે બનાવેલ RULES ▶️cast verification ના નામે 6 મહિના થાય છે. મહેરબાની કરીને હવે તો નિમણૂક આપો.
#appoint_2367_iti_si@anju_sharma_ind
@BJP4Gujarat@vijayrupanibjp જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માનનીય મુખ્યમંત્રી સાહેબ 💐💐 આપના જન્મદિવસ નિમિત્તે આપને એક નમ્ર વિનંતી છે કે આપ ૬ ઓગસ્ટ રોજગારી દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યા છો ત્યારે અમારા ITI_SI ના ૨૩૦૦+ ઉમેદવારો ને ત્યારે નિમણુંક પત્રો મળે એવી અપેક્ષા.
#Appoint_2367_ITI_SI_6th_August
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માનનીય મુખ્યમંત્રી સાહેબ 💐💐 આપના જન્મદિવસ નિમિત્તે આપને એક નમ્ર વિનંતી છે કે આપ ૬ ઓગસ્ટ રોજગારી દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યા છો ત્યારે અમારા ITI_SI ના ૨૩૦૦+ ઉમેદવારો ને ત્યારે નિમણુંક પત્રો મળે એવી અપેક્ષા.
#Appoint_2367_ITI_SI_6th_August