"જન્મ કા સમય નહીં થા,
યે સમય કા જન્મ થા..."
કાળ જેના વશમાં છે, તેવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય પર્વ જન્માષ્ટમીની તમને અને તમારા સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ.
નંદલાલા તમારા જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ! 🌸🪈
રાત્રિનો અંધકાર તને ડરાવશે
તોફાન તને ઘેરી લેશે
બધી નાવ છૂટી પડી ગયાનો
ભ્રમ પણ પેદા થશે
ના કોઈ સાથી, ના કોઈ સંગી
પણ હે ખલાસી !
તું પરમ પર દ્રઢ ભરોસો રાખજે
ને તું હલેસાં ચાલુ જ રાખજે
એ તને નિજઘરે પહોંચાડી જ દેશે
~ વિવેક
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv