ખરેખર સમાજ સેવક હોય તેમને જનતાના સેવક બનવાની તક સરકારે સામેથી આપવી જોઈએ કારણકે તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા કરી જ રહ્યા છે તો રાજકારણ માં ઉતરી સેવાનો વ્યાપ પૂરા રાજ્યમાં સરળતાથી વિસ્તારી શકે છે.
ઉદાહરણ તરીકે @nitinjani24@PopatbhaiAhir
સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના પરિપત્રો ગુજરાત સરકારના તમામ વિભાગોને સીધા જ લાગુ પડતા હોય છે છતાં પણ અમુક વિભાગ એવા છે કે જે મંજૂરી આપવાના બહાને ઘણાં મહિનાઓ કાઢી નાખે છે અને એના કારણે ઘણા બધા કર્મચારીઓ ઘણા બધાં લાભોથી વંચિત રહે છે.
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel
હજારો ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકાર આજે આપી શકે છે ખુશખબર.. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે ફિક્સ પે ના મુદ્દા ઉપર મુદ્દત પડી ગયા બાદ દિવાળી પછી સુનાવણીના થયેલા નિર્ણયને પગલે આજે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત.. ફિક્સ પે માં વધારાની અટકળો વચ્ચે ધારણા કરતા પણ વધારે વધારો આવે તેવી સંભાવના.. સત્તાવાર આદેશની જોવાઈ રહી છે રાહ
Join us on October 17, 2023, for the Gujarat Session at GMIS 2023 and witness how Gujarat is shaping India's maritime growth. Discover sustainability and innovation in port-led development during our engaging panel discussion #GMIS203#GujaratMaritime#Sustainability#Innovation
Gujarat Maritime Board honored at SAR Awards 2022-23 for its unwavering dedication to saving lives at sea. The event was was held in Kolkata on October 12, 2023. 🏆🌊 #SeaRescueHeroes#SARAwards2022
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો ની માંગણી સાથે ગુજરાતમાં શિક્ષકો સાથે થઈ રહેલા અન્યાય બાબતે શિક્ષિત બેરોજગાર યુવાનો, ખેડૂતો, મહિલાઓ,વિદ્યાર્થીઓ, વેપારીઓ, ગરીબ અને મધ્યમ વર્ગ ના હિત માટે ઉદ્યોગપતિઓની દલાલ ભાજપ સરકાર સામે સતત અવાજ ઉઠાવતી ઈમાનદાર AAP વિદ્યાર્થીઓ સાથે દાંડી થી સાબરમતી આશ્રમ સુધી ગાંધી ચિંધ્યા માર્ગે
“યુવા અધિકાર યાત્રા” કાઢશે
યુવાનોનું શોષણ કરતી ભ્રષ્ટ અને તાનાશાહી ભાજપ સરકાર સામે લડતા રહીશું.
#જ્ઞાનસહાયક_રદ_કરો #કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#જ્ઞાન_સહાયક
🙄શંકાસ્પદ નામ (પિતા ના નામ વગર નું)
🧐શંકાસ્પદ પર્સન્ટાઇલ 80.11
😱શંકાસ્પદ ક્રમાંક 91.77 ની વચ્ચે
🧐શંકાસ્પદ રોલ નબર
(2023-12345 અન્ય કરતા એક આંકડો વધુ)
🤔આ શું સમજવું??? 🤔બેદરકારી , ભૂલ, કે લાગવગ ?
આ એક સામે આવ્યું બાકી...
#અંધેરી_નગરી_મે_ગંડુ_રાજા@kuberdindor
@deepakrajani123 1300+ ઉમેદવાર ની જીંદગી નો સવાલ છે 🙏🙏
લોકરક્ષક ભરતી 2022 કોમન ઉમેદવાર 🚨🚨🚓
સરકાર શ્રી અને લોકરક્ષક ભરતી બોર્ડ નેવિનંતિ કરી છી કઈક નિરાકરણ લાવો🙏🙏🚨
અમારે વધારે કઈ નથી જોતું ભરતી ની જગ્યા પૂરી ભરાય એજ માંગણી છે🙏🙏🙏
ફિક્સ પેના હજારો કર્મચારીઓને નવરાત્રી પર મળી શકે છે સારા સમાચાર.. રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ પગાર વધારા અંગેની ચાલી રહી છે વિચારણા. આશરે બે થી પાંચ હજાર સુધીનો વધી શકે છે પગાર. નવરાત્રી આસપાસ થઈ શકે છે સત્તાવાર જાહેરાત
ગુજરાત માં 5 વર્ષ #ફિક્સ_પગાર ની નોકરી હોય, તેમ શું 5 વર્ષ વસ્તુઓ ના ભાવ "ફિક્સ" હોઈ છે ❓
ગુજરાત રાજ્યની અસ્મિતાને ઝાંખપ રૂપ ફિક્સ-પગાર નીતિ રદ થવી જ જોઈએ.
નામદાર ગુજરાત હાઇકોર્ટે ફિક્સ પગાર મામલે આપેલ ચુકાદાનું પાલન કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો ફિક્સ પગારના કર્મચારીઓ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપો. ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ માટેની અન્યાયી અને શોષણભરી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરી સમાન કામ સમાન વેતન મુજબ તેમના હક્ક આપવો જ પડશે.
આજરોજ ફિક્સ પગાર પર નીતિ દૂર કરવા કર્મચારીઓ એ રાજ્યપાલને પત્રો લખ્યા.
#Remove_Fix_Pay_Gujarat
#fixpay
@CMOGuj@Bhupendrapbjp
'મેં મારો દીકરો દેશને સોંપી દીધો હતો, દુ:ખ ખૂબ છે પણ હું રડીશ નહીં.' આ શબ્દો છે કાશ્મીરમાં શહીદ થનાર મેજર આશિષની માતાના. આવી વીરાંગનાઓના કારણે જ આજે ભારત અને તેના કરોડો નાગરિકો સુરક્ષિત છે.... મા તુઝે સલામ
#kashmir#MejorAshish#VTVGujarati#VTVCard
શિક્ષક કરાર આધારિત
ડૉક્ટર કરાર આધારિત
સૈનિકો કરાર આધારિત
અમુક નોકરી ફિક્સ પગાર આધારિત
નર્સ કરાર આધારિત
પટાવાળા કરાર આધારિત
તમારા મન મા આવે એ કરી દેવાનુ એવુ પોતે લખો રૂપિયા પગાર પેન્શન એ કરાર આધારિત કરો
ગુજરાત ભાજપ કાઇક અલગ છે
@CMOGuj@PMOIndia@kuberdindor@irushikeshpatel
ફિક્સ પગારના કેસમાં ૧૨ વર્ષ થી તારીખ ઉપર તારીખ પડતી આવી છે આજે ૧૨ તારીખે કેસની સુનાવણી છે ત્યારે આજે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લાખો ફિક્સ પગારના કર્મચારીઓના તરફેણમાં ચુકાદો આજે આવી જાય અને એક ખૂબ મોટી સમસ્યાનું નિવારણ થાય.
#Remove_Fix_Pay_Gujarat
🤞🙏
@pbhushan1
જ્ઞાન સહાયક ભરતી રદ કરવા ઉઠી રહી છે પ્રચંડ માગ.. ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે પત્ર લખ્યા પછી આજે લુણાવાડા ના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ એ પણ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. રોજબરોજ વિરોધ પ્રચંડ થતોજાય છે