નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૬૯/૨૦૨૫ અને સંલગ્ન પીટીશનમાં તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિર્યામત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી. આ સમિતિ દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ દ૨મ્યાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ તા.૧૫/૦૯/૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્ય પ્રામિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપેલ હતો.
📌ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિએ તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ સ૨ક્યુલર ઠરાવથી ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે.
📌ઉક્ત નિર્ણય આધારે #સામાજિક_વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી અને જિલ્લા પસંદગી માટેના કોલલેટર આજ રોજ તા.૧૮/૦૯/૨૦૨૫ સાંજે ૬:૦૦ કલાકે વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ ક૨વામાં આવનાર છે. જ્યારે ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) તથા ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી અને જિલ્લા પસંદગી માટેના કોલલેટર હવે પછી તબક્કાવાર પ્રસિધ્ધ ક૨વામાં આવનાર છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
#TET_2#Updates
ન્યાયતંત્રના આદેશ અનુસાર રચાયેલી કમિટી પોતાનો નિર્ણય તથા એફિડેવિટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરીને ભરતી અન્વયે આગળની કામગીરી હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ,
➡️ કમિટીના અહેવાલને આધારે જિલ્લા ફાળવણી માટેના નવા કોલ લેટર જાહેર થવાની શક્યતા છે.
➡️ FML માં ફેરફાર આવતા, નવા મેરીટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે.
➡️ એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ વધવાની પૂરી સંભાવના છે.
🪔 નવરાત્રિમાં લોકો ગરબા રમશે, ઉમેદવારો 👉 “ઘુમતા ઘુમતા જિલ્લા વેરિફિકેશન” કરાવતા હસે.😅
🎇ઉમેદવારોની સાચી દિવાળી તો દિવાળી પછી જ જોવા મળશે! 🎉
#TET2 #TeacherRecruitment #JusticeDelayed
📚 શિક્ષકના પ્રયત્નોથી ખીલી ઉઠી સરકારી શાળા...
💫 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રસુલાબાદ નર્મદા વસાહત સરકારી શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ....
@CMOGuj l @PMOIndia l @InfoGujarat
છોટાઉદેપુરના કવાંટના મોટી ટીટોડ ગામના ભૂલકાઓ તકલીફમાં...
પ્રાથમિક શાળાની હાલત જર્જરિત, પાણીમાં બેસીને અભ્યાસ કરવા 165 ભૂલકાઓ મજબૂર
શાળામાં તિરાડો અને પાણી જ પાણી
સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ
#chotaudepur#school#Jamawatupdate#jamawat
🔥ધોરણ ૬ થી ૮ સૂચના🔥
🛑નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૧૯/૨૦૨૫ અને સંલગ્ર પીટીશનમાં તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના ક૨વામાં આવેલ હતી. આ સમિતિ દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ દ૨મ્યાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે.
📍ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષાંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોઈ તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ના ઉમેદવારોની મેરીટયાદી પ્રસિધ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
📍વધુમાં ઉકત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઈટ ઉપર મુકવામાં આવનાર હોઈ તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઈટ જોવા જણાવવામાં આવે છે.
દરેક શિક્ષિત યુવાન ને નમ્ર વિનતી છે કે 5 સપ્ટેમ્બર ના રોજ પોતાના હક ની લડાઈ મા હાજર રહી ને સાથ સહકાર આપે....
🎉🎉શિક્ષક કભી સાધારણ નહીં હોતા..નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ !🎉🎉