#JusticeForGujStudents
માનનીય,
સાહેબ શ્રી....
અત્યાર સુધી ગુજરાત સરકારે student ના હીત માટે બહુ બધા પગલા લીધા છે ....અમને આશા છે તમે અમારા આ problem નુ પણ solution આપશો....
@vijayrupanibjp@dineshdasa1
લોકડાઉનમાં ડ્રોન બહુ ઉડાડ્યા અને સામાન્ય પ્રજાને ધાબા પર કેરમ રમતા-ભજીયા ખાતા પકડીને દંડ ફટકાર્યો...હવે અત્યારે ઉડાડો અને રસ્તા પરના ખાડાઓ જુઓ...આ ખાડા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને વિસ્તારના કોર્પોરેટર-ધારાસભ્ય સામે પગલા લો તો ખરા અર્થમાં કામગીરી બજાવી કહેવાય...
લો કરો વાત!
વિધાનસભામાં @INCGujarat ના ધારાસભ્ય પ્રવીણ મારુ ના પ્રશ્ન ના જવાબમાં માન. મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે છેલા બે વર્ષમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરિક્ષાઓમાં પેપર ફૂટવાની ફરિયાદ જ મળી નથી!
તો તપાસ માટે SIT શું કરવા બનાવી!
હદ કરી નાખી!
#binsachivalayscam
लोकसभा और विधानसभाओं में नहीं होगा एंग्लो इंडियन सदस्यों का नामांकन, केंद्रीय कैबिनेट ने दी मंजूरी...
अंग्रेजों के जमाने से चला आ रहा एक कलंक आखिर आज मिट ही गया...
मोदी सरकार में बदलाव जारी है
ऐसे नमूने चुने जाते हैं इस देश में ! फिर कहते हैं “इस देश का क्या होगा” 😡👎 चुनते रहो जाति देखकर, धर्म देखकर, इलाक़ा देखकर, डॉयलॉग्स सुनकर और फ़िल्में देखकर और मरते रहो, पिसते रहो, कराहते रहो, रोते रहो 👎👎😡