@SwapnilKhare_17@CMOGuj@PMOIndia સાહેબ નાની કેનાલ રોડ નિ મુલાકાત લિયો એવી વિનંતી,
રોડ બનતા વાર લાગે એ સમજી શકીએ પણ રોડ ની સાઈડ મા ગાડી ઊતારી શકીએ એવી હાલત મા રોડ નથી
हिंडनबर्ग की दुर्भावना से पीड़ित रिपोर्ट को बाज़ार ने पूरी तरह से ख़ारिज कर दिया, बाज़ार शुरुआती हिचकोले के बाद तेज़ी से ऊपर चढ़ गया, शॉर्ट सेलिंग फ़र्म हिंडनबर्ग की काली छवि रसातल में समा गई है, देश ने इस रिपोर्ट पर परिपक्वता का परिचय दिया लेकिन देश के कुछ नेता अभी भी परिपक्व नहीं हो पाये हैं, उनकी स्थिति ऐसी है “गाँव बसा नहीं लुटेरे आ धमके”
#Hindenberg
विश्व जल दिवस की हार्दिक शुभकामनाएं...
आइये इस ‘विश्व जल दिवस’ के अवसर पर मिलकर यह प्रण लें कि हम सभी जल का संरक्षण करेंगे और जल का व्यर्थ उपयोग नहीं होने देंगे।
#WorldWaterDay#SaveWater
विश्व जल दिवस की हार्दिक शुभकामनाएं...
आइये इस ‘विश्व जल दिवस’ के अवसर पर मिलकर यह प्रण लें कि हम सभी जल का संरक्षण करेंगे और जल का व्यर्थ उपयोग नहीं होने देंगे।
#WorldWaterDay#Savewater#Svgryb
The Modi government today notified the Citizenship (Amendment) Rules, 2024.
These rules will now enable minorities persecuted on religious grounds in Pakistan, Bangladesh and Afghanistan to acquire citizenship in our nation.
With this notification PM Shri @narendramodi Ji has delivered on another commitment and realised the promise of the makers of our constitution to the Hindus, Sikhs, Buddhists, Jains, Parsis and Christians living in those countries.
https://t.co/FmHya96vAw
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના વરદ્હસ્તે ₹22,500 કરોડથી વધુનાં ખર્ચે નવનિર્મિત કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું થશે લોકાર્પણ. નવા સ્વદેશી યુનિટ થકી આ મથક 1820 મેગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે.આ સાથે દેશનું બીજું મોટું મથક બની જશે
#વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત
સર્વત્ર પથરાય રહ્યો છે વિકાસનો પ્રકાશ,
‘ઘરના ઘર’ થકી મહેકી ઉઠી સમૃદ્ધિની સુવાસ.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના વરદ્હસ્તે રાજ્યમાં વિવિધ આવાસ યોજના હેઠળ ₹2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ થશે. #ViksitBharatViksitGujarat
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के सशक्त नेतृत्व में भाजपा सरकार बेटियों को उचित अवसर प्रदान कर, उन्हें शिक्षित एवं आत्मनिर्भर बनाने हेतु दृढ़ संकल्पित है।
"राष्ट्रीय बालिका दिवस" पर सभी बेटियों को उज्ज्वल एवं सफल भविष्य की अनंत शुभकामनाएं।
#NationalGirlChildDay
છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ અન્વયે આયોજિત સ્વામી વિવેકાનંદ રમતોત્સવ અંતર્ગત સાંસદ શ્રી @GeetabenRathwa જીની ઉપસ્થિતિમાં વિવિધ પારંપરિક રમતો યોજાઈ.
આ રમતો સંદર્ભે રુચિ વધારવા માટે સાંસદશ્રીએ સૌને પ્રોત્સાહિત કર્યા અને રમતોને દૈનિક જીવનનો ભાગ બનાવવા આગ્રહ કર્યો.
#SST2024