ખેડબ્રહ્મા તાલુકાની ગ્રામ પંચાયતોમાં રેશનકાર્ડ e-Kyc ૧૦૦% પૂર્ણ થાય તે સારું કેમ્પ મોડ માં કામગીરી કરવામાં આવી રહી છે તથા ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામજનો ને અપીલ કરવામાં આવે છે કે આપના રેશનકાર્ડની e-Kyc વિના મુલ્યે આપની ગ્રામ પંચાયત કચેરીએ કરાવી લેવા વિનંતી છે.