Starting salary 22900...
Yahape gradepay ki bhi bat nahi he...Ye to starting se hi down feel karo.
Vese nayi education policy me BAMS or BHMS courses ki fee kitni ki he???
@PMOIndia#RBSK GUJARAT
@PMOIndia
શ્રી@narendramodi
સાહેબ કોરોના મહામારી મા સૌથી વધારે કામગીરી #RBSK કેડર કરી રહી છે, અમારી માંગણી સ્વિકારી કોન્ટ્રાકટ સિસ્ટમ બંધ કરી કાયમી ધોરણે નિમણૂક આપવા વિનંતી.
@CMOGuj@MoHFW_INDIA@vijayrupanibjp@drharshvardhan@JayantiRavi@sandeshnews@isudan_gadhvi
@BJP4Gujarat We don't have any job security...
RBSK - we r doing job at deputation...
We had done duty in containment area..
And now in dhanvantari rath.
@BJP4Gujarat આપ જે ધન્વંતરિ રથ ની વાત કરો છે એના આર.બી.એસ.કે ડોકટર અને સ્ટાફ કોઈ પણ જોબ સિક્યુરિટી વગર contract ઉપર કામ કરે છે તો એ લોકો વિશે થોડું વિચારો અને બીજા રાજ્યો ની જેમ સમાન કામ સમાન વેતન આપો. #CoronaWarriors#Stopcontractsystem#Sameworksamepay