@narendramodi Kindly include AYUSH Dr of RBSK(Rashtriya Bal Swasthya Karyakram)in NAM, as it has already mentioned in the page no. 21 of NAM framework regarding School Health Program & we are doing the same with much added work for AWCs,School children from 0 to 18yrs of age
Page No21 enclosed
@VtvGujarati નેશન હેલ્થ મિશન ના આયુષ ડોક્ટર પર જેમને સરકાર એ કોરોના વોરિયર નું બિરૂદ આપ્યું છે એના પર આવા પગલાં લેવામાં આવે છે કે જેમને પોતાના પરિવાર , સ્વાસ્થ્ય અને પોતાની જાન ની પર્વા કર્યા વિના લોકો ની સેવા કરી છે અને સરકાર ને સાથ આપ્યો હતો એનું આવું પરિણામ આપ્યું હવે MLA suspended thase?
જેમણે પોતાની કે પરીવારની પરવા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા તે NHM ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ આજે પોતાનો હક માંગે છે તો હડતાલ પૂર્ણ કરી ફરજ પર પાછા ફરેલા કર્મચારીઓ પર સરકારે *F.I.R* કરવાના આદેશ કરેલ છે.
વાહ રે આવી સરકારને અને આવા આદેશ કરનારા અધિકારીઓને…
@paresh_dhanani@shaktisinhgohil ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ દાહોદ માં NHM ના કોરોના વોરિયર્સ ને ફરજ મુક્ત કરી કપળા કાર માં લોક દુઃખના પ્રયોગો કરે છે.
શુ આ વખતે આ પ્રજાહિત ની ઊણપો 1 વર્ષ પણ પુરી કરી શકશે..
#fight4ri8
હદ તો ત્યારે કરી કે... કોવિડ કેર સેંટર માં deputaion પર મૂકે...
અને સામે same degree ધરાવતા નવા કર્મચારી ને વધુ પગાર માં પાછા contract પર જ રાખે..!!