@CollectorKutch @KutchDdo @GujHFWDept @GujaratRbsk અતીભારે વરસાદ મા RBSK team ગાંધીધામ દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે અધુરાં માસે જન્મેલ નવજાત શિશુ ને NICU રામબાગ હોસ્પિટલ ગાંધીધામ ખાતે રીફર કરી નવજીવન આપ્યુ
જો શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ વધતા રહેશે તો સરકાર રવિવારથી નિયંત્રણો વધુ કડક કરશે. જેમાં નાઇટ કર્ફ્યૂનો સમય રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યાનો કરી શકે, જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150થી ઘટાડી 100 કરે તેવી શક્યતા છે.
#gujarat#corona#covidguidance#NightCurfew