આવતીકાલે નવસારી ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ તથા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબના વરદહસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે એ અન્વયે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે ધારાસભ્યશ્રીઓ શ્રી મનહરભાઈ ચૌહાણ, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને શ્રી @jitubhaiMLA એ મુલાકાત લઇ શુભેચ્છાઓ પાઠવી તથા વિકાસલક્ષી નીતિઓ અંગે ચર્ચા પણ કરી.
"વંદે માતરમની ગુંજ ગૂંજી રહી છે, ચારે કોર,
સૌ કોઈ થઈ રહ્યું છે દેશભક્તિમાં ભાવવિભોર"
મેં મારા ઘર પર તિરંગો લહેરાવ્યો,
શું તમે તમારા ઘર પર તિરંગો લહેરાવ્યો ?
જો હા, તો કોમેન્ટ બોક્સમાં આપના ઘર પર તિરંગા સાથેનો ફોટો/સેલ્ફી શેર કરો.
#HarGharTiranga#SelfieWithTiranga🇮🇳
પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.