ગુજરાત સરકારના આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે તેમની જોડે ગાંધીનગર સ્થિત તેમના વિધાનસભા ઓફિસમાં શુભેચ્છા મુલાકત કરી સાહેબને જન્મ ઉજવણી નિમિતે મુલાકાત કરી, કનું દેસાઈ સાહેબ મારા ગુરુ અને માતા પિતા સમાન છે જેમને મને હરહંમેશ સાચો માર્ગ બતાવ્યો છે..