@Bhupendrapbjp આટલી જાહેરાત કરવા સારુ કમિટીની રચના કરવામાં આવી
આઠ મહીનાનો સમય લેવામાં આવ્યો છતા પોલીસના પ્રશ્ર્નોનો નિકાલ ન થયો ફક્ત લોલીપોપ આપ્યો
આના કરતા સરકાર બેનરો તેમજ અન્ય ખર્ચો વધુ કરે છે પોલીસ પરીવારમાં દુ: ખદ લાગણી થયેલ છે
એમની લાગણી સાથે ખેલ રમી ગયા
@Hasmukhpatelips સાહેબ 26મો પ્રશ્ન #ના સુધરે તેવું કરજો
રાષ્ટ્રપતિની ચૂંટણી વાળા પ્રશ્નનો જવાબ Option D (1,2,3)સાચો જ આપેલ છે
કારણ કે..
(1) ક્યાં લખ્યું છે કે,
#તમામ સંસદ સભ્યો અને #તમામ વિધાન સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. ચૂંટાયેલા ��ભ્યો પણ સંસદ & વિધાન સભ્ય જ કહેવાય છે
@Hasmukhpatelips સાહેબ... ડોક્યુમેન્ટ વેરીિકેશન નું લીસ્ટ જ બહાર પાડજો બાકી..... વેરીફીકેશન psi ના ફાઇનલ મેરીટ બાદ રાખો તો ૫૦૦-૬૦૦ ઘર માં ખુશી નો માહોલ સર્જાય તેમ છે આ વિશે તમે જરૂર થી વિચારજો સાહેબ શ્રી 🙏
@Hasmukhpatelips Psi અને સચિવાલય results પછી LRD નું બહાર પાડવામાં આવે તો ઘણા બધા લોકો ને LRD માં મળી સકે એમ છે જેથી ખાલી જગ્યા ના રહે આટલો ઉપકાર કરવા વિનંતિ
@Hasmukhpatelips સર. નમ્ર વિનંતી કે તમે ખાલી pdf ગુણની મુકો. અને ફાઇનલ રિઝલ્ટ psi અને સચિવાલય રિઝલ્ટ આવ્યા પછી જાહેર કરજો સર મહેરબાની કરીને..જેથી ગરીબ ઘરના 1000 જેવા વિધાર્થી લાગે અને કુટુંબ પગભર થાય સર એટલું કરજો..
@Hasmukhpatelips જો સરકાર અને ભરતી બોર્ડ ઈચ્છે તો,ઉમેદવારોના હીત માટે કોઈ પણ નિર્ણય કરી શકે છે.
તેનું તાજું ઉદા. Lrd 2018-19 માં બહેનો ની જગ્યા પાછળથી વધારી, તે ક્યાં નિયમો માં હતું કે સ્પેશિયલ જગ્યા વધારો.
તમને વિનંતી છે, હાલ માં #LRD2022 ભરતી માં વેઇટિંગ લિસ્ટ રાખવા વિનંતી છે.🙏🙏
#આશાસ્પદ
@Hasmukhpatelips સર 2016-17 ની લોકરક્ષક ભરતી મા એક થી વધુ સંવર્ગ ની ભરતી હતી.. unarmed,armed,srpf,jail police હતું.. તો પણ final selection ના 6-8 મહિના ની અંદર વેઇટિંગ લિસ્ટ ખુલ્યું તેના ના આધારે 1500 આસ પાસ ઉમેદવાર ને નોકરી મા તક મળી હતી.. તો આ ભરતી મા પણ waiting list રાખવા નમ્ર વિનંતી 🙏🙏
@Hasmukhpatelips વાંધો નહિ સાહેબ પણ તમે રીઝલ્ટ એ રીતે આપજો કે વધારે ને વધારે ઉમેદવારને લાભ થાય અને જાહેર થયેલ જગ્યા ખાલી ન રહે🙏એટલે કે ક્લાસ ૩ ની કેટલી પરીક્ષા લેવાઈ છે જેનું રીઝલ્ટ આવી જાય પછી જ ફાઇનલ રીઝલ્ટ બાર પાડજો જેથી વ��ારે ઉમેદવાર ને લાભ મળે😊