યુથ 20 કાર્યક્રમના આગામ�� આયોજન અર્થે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave એ ગાંધીનગર કાર્યાલય ખાતે મહાનગરના સંયોજકો સાથે બેઠક કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં યુવા બોર્ડના ઝોન સંયોજકો પણ સહ��ાગી થયા હતા.