સુરત જીલ્લાના મહુવા તાલુકામાં સોલર રોફ ટોપ તથા ટાવર લાઈટ કામ બાબતે મહુવા ના (ટી.ડી.ઓ)દ્રારા ભ્રષ્ટાચાર કરેલ તેને લગતી અરજી તા:-૮/૭/૨૦૨૪ ના રોજ (ડી.ડી.ઓ)સુરત ને કરેલ હતી પરંતુ ડી ડી ઓ શ્રી સુરત દ્રારા કોઇ વહીવટી કાર્યવાહી કરેલ નથી.@ddosurat@CMOGuj
મહુવા તાલુકા પંચાયત માં હું જે ટેબલ પર જઈ ને લોકો ના પ્રશ્નનો કર્મચારીઓ ને રજુઆત કરું છું તો તે કર્મચારી ને આપવામાં આવે છે નોટિસ...
ભ્રષ્ટાચારી બાબા કી જય હો @CMOGuj@ddosurat
સભ્ય દ્રારા પૂછેલા પ્રશ્નો ના જવાબ ન આપવા પડે તે માટે ૧૭૦ વિધાનસભા ના ધારાસભ્ય દ્રારા સભા પૂર્ણ જાહેર કરી સંચાલન કરવામાં આવ્યું હોય જેથી પંચાયત ધારા નું ઉલ્લંઘન કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનર ને આ બાબતે ફરિયાદ કરવામાં આવી @CMOGuj@ddosurat@PMOIndia
મહુવા તાલુકાના #શેખપુર ગામ માં ૧૦૦ વર્ષ પહેલાં કસ્તુર બા અને સરદાર વલ્લભભાઈ પટેલ ની આગેવાની માં #રાનીપરજ પરિસદ યોજાઈ હતી જેના તા:- ૧/૧/૨૦૨૩ ના રોજ રાનીપરજ પરિસદ ના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શેખપુર ગામના લોકો દ્રારા શતાબ્દી વર્ષ ની ઉજવણી કરવામાં આવી...
મહુવા તાલુકાના મિયાપુર ખાતે NEWS 18 LIVE ના સત્તા સંગ્રામ પ્રોગ્રામ માં કોંગ્રેસ પાર્ટી તરફ થી મને ડિબેટ કરવા માટે બોલાવેલ જે ડિબેટ માં પ્રજા હિત ના મુદ્દા ઓ ઉપર રજુઆત કરી...@News18Guj@jagdishthakormp@GPCC@jigneshmevani80
ગુજરાત ના ૧ કરોડ ૫૫ લાખ પરિવાર સુધી કોંગ્રેસ પક્ષ ના ૮ વચનોની પત્રિકા પહોંચાડવા મારુ બુથ મારુ ગૌરવ ઘરે ઘરે જઈ લોકસંપર્ક થકી પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું...@GPCC@jagdishthakormp
જાતિના દાખલા મેળવવા માટે પેઢીનામાં ના પુરાવા માંથી છુટ આપવામાં આવે તે બાબતે મામલતદાર શ્રી મહુવા ને આવેદનપત્ર આપવામાં આવ્યું.જો હમોની માગણી દિન- ૫ માં કાર્યવાહી ના કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.@CMOGuj@INCGujarat@bbcnewsgujarati@ndtvindia
ચૂંટણી સમયે જાતિના દાખલા માટે પેઢીનામાં માટે છૂટ આપી શકાય? તો હવે જયારે વિધાર્થીઓને એડમિશન માટે જાતિ ના દાખલા ની જરૂર હોય તો પેઢીનામાં માટે કેમ છૂટ નથી આપવામાં આવતી?પેઢીનામાં અંગેનો કોઈ પરિપત્ર સરકાર દ્રારા કરવામાં આવ્યો નથી છતાં કેમ વહીવટી અધિકારીઓ લોકો હેરાન કરે છે.@CMOGuj
મહુવા તાલુકા આદિવાસી પંચ દ્રારા કેવડિયા ખાતે ફરજ બજાવી રહેલ નિલેશ દુબે દ્રારા આદિવાસી સમાજ માટે ફોન ઉપર અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરેલ છે જેમના વિરુદ્ધમાં મહુવા તાલુકા આદિવાસી પંચ દ્રારા મહુવા પોલિશ સ્ટેશન ખાતે નિલેશ દુબે સામે એફ.આઈ.આર નોંધવામાં આવે એવી માગણી સાથે ફરિયાદ આપવામાં આવી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા સુરત જિલ્લા #અનુસૂચિત_આદિજાતિ_મોરચા_ના_પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવા બદલ ખૂબ ખૂબ આભાર.તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્રારા જે મારા વિશ્વાસ મુકી મને જે જવાબદારી આપવામાં આવી છે તે પ્રત્યે હું નિષ્ઠા પૂર્વક કાર્ય કરવાના પ્રયત્નો કરીશ.....
મહુવા તાલુકા પંચાયત માં તા:-૨૯/૯/૨૦૨૧ ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં શાસક પક્ષ દ્રારા વિરોદ્ધ પક્ષને સવાલોના જવાબો આપવા ના પડે એટલે માટે ઉડાવ જવાબો આપી,તાનાશાહી જેવું વર્તન કરવામાં આવ્યુ તેના વિરોદ્ધમાં તા.પ.સભ્યો દ્વારા મહુવા તાલુકા પંચાયત ખાતે પ્રતિક ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો
કોવિડ-૧૯ #ન્યાય_યાત્રા અંતર્ગત તા-૮/૯/૨૦૨૧ ના રોજ માજી જિ.પં.સભ્ય #વિપુલભાઈ_પટેલ,તા.પં.સભ્ય #પરિમલ_પટેલ,તા.પં.સભ્ય #જીજ્ઞેશ_માંહ્યવંશી, કાર્યકર્તાઓ તથા ગામનાં આગેવાનો સાથે મહુવા તાલુકાના મુડત, અંધાત્રી,બુધલેશ્વર ગામમાં કોરોના માં મુત્યુ પામેલા મૃતકો ના પરિવાર જનો સાથે મુલાકાત..