"ધન્ય છે પારેવાળા ગામના એ પેઢીનામાને! જેમાં વડીલોના લોહીનો રંગ OBC લખાયો છે, પણ તલાટીની પેન ફરતાની સાથે જ નવી પેઢીનું લોહી રાતોરાત ST થઈ ગયું! આ પેઢીનામું છે કે જ્ઞાતિ બદલવાનો કોઈ જાદુઈ કાગળ?"
"આખો પરિવાર પેઢીઓથી જસદણના પારેવાળા ગામમાં રહે છે, જેનો એસ.ટી. સાથે કોઈ દૂર-દૂરનો સંબંધ નથી. છતાં વારસાઈના કાગળિયાંમાં એવું જોરદાર ડાયવર્ઝન માર્યું કે વડીલો બધા OBC થઈ ગયા અને સંતાનો આદિવાસી બનીને કાગળ પર નેસડામાં પહોંચી ગયા! આ ગોલમાલ બદલ તલાટીને એવોર્ડ આપવો જોઈએ!"
"પિતા ઓબીસી, કાકા ઓબીસી અને ફઈબા પણ ઓબીસી અનામત બેઠક પરથી સરપંચ! છતાં દીકરા-દીકરીઓ એસ.ટી. થઈ ગયા! સાચે જ શંકા થાય છે કે તલાટી અને મામલતદારે વારસાઈ સહી કરતી વખતે કઈ સ્પેશિયલ શાહી વાપરી હતી કે આખું લોહી જ બદલાઈ ગયું?"
👇🏻👇🏻👇🏻👇🏻
📌 બોગસ ST સર્ટિફિકેટ કૌભાંડની આશંકા:
તાર્કિક વિશ્લેષણ અને સળગતા સવાલો!
સરકારી ભરતીઓની તૈયારી કરતા પ્રામાણિક ઉમેદવારોના એક અત્યંત ચોંકાવનારો વિરોધાભાસ અને શંકાસ્પદ કિસ્સો સામે આવી રહ્યો છે, જેની તટસ્થ તપાસ થવી અનિવાર્ય જણાય છે.
🛑 ૧. પરિવારની ભૌગોલિક સ્થિતિ અને જ્ઞાતિ અંગે ઊભા થતા પ્રશ્નો
ભૌગોલિક વાસ્તવિકતા: જે પરિવાર "પેઢીઓથી" રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામનો વતની હોવાનું કહેવાય છે, તેઓ સામાન્ય સંજોગોમાં ઓબીસી (SEBC) કેટેગરીના લાભ મેળવતા હોય છે.તે જ ગામના અન્ય તમામ આજ સમાજના પરિવારો પણ OBC નો જ લાભ લે છે. અને આમપણ જસદણ તાલુકો ભૌગોલિક રીતે ST વિસ્તારમાં આવતો નથી, તો પછી આ એકમાત્ર પરિવારને કયા આધારે આદિવાસીનો દરજ્જો મળ્યો હોઈ શકે ?
📌પિતૃપક્ષના વિરોધાભાસી પુરાવા: એવું જાણવા મળ્યું છે કે પિતા માણસુરભાઇ લાભુભાઈ પાલીયા અને પરિવારના અન્ય સભ્યો પાસે અગાઉથી જ OBC/SEBC ના કાયદેસરના દાખલા ઉપલબ્ધ છે.
📌તેમના સંતાનો પાસે પણ નોન ક્રિમિલિયર દાખલો પણ ઉપલબ્ધ છે.
📌સગા ફઈબાનો ચુંટણી રેકોર્ડ: વધુ એક મોટો સવાલ એ ઊભો થાય છે કે, આ પરિવારના સગા ફઈબા "ગીતાબેન" વર્ષ ૨૦૧૭ની સ્થાનિક ચૂંટણીમાં જામનગર જિલ્લાના જાંબુડા ગામમાં OBC મહિલા અનામત બેઠક પરથી સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. જો પિતૃપક્ષ ઓબીસી હોય તો જ આ શક્ય બને, તો પછી સંતાનોની કેટેગરી કઈ રીતે બદલાઈ શકે ?
(ગીતાબેન : એટલે માણસુરભાઈ પાલિયાના સગા બહેન, દિકરા વિશાલભાઈ અને દીકરી આરાધના બહેનના સગા ફઈબા ( "વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં OBC મહિલા અનામત સીટ ઉપરથી ચુંટણી લડી 5 વર્ષ સરપંચ પણ રહ્યા)
🛑 ૨. વર્ષ ૨૦૧૭ પછી અચાનક કેટેગરી બદલાવનો રહસ્યમય ઘટનાક્રમ
વર્ષ ૨૦૧૬-૧૭ સુધી: ઉપલબ્ધ સરકારી પરિણામોની વિગતો તપાસતા માલૂમ પડે છે કે આ પરિવારના સભ્યો અગાઉ SEBC (OBC) માંથી જ ફોર્મ ભરતા હતા.
રાતોરાત પરિવર્તન: ૨૦૧૭ પછી આ જ પરિવારના સભ્યો અચાનક જ બધી ભરતીઓમાં ST કેટેગરી હેઠળ અરજી કરતા જોવા મળે છે. આ આખો વળાંક ભારે શંકાના દાયરામાં આવે છે.
🛑 ૩. સરકારી ભરતીના રેકોર્ડ્સ અને ક્રોનોલોજી: માત્ર સંયોગ કે મોટું કૌભાંડ ?
❓ એક જ પરિવારના સભ્યો અલગ-અલગ ભરતીના રેકોર્ડમાં વિરોધાભાસી કેટેગરી સાથે જોવા મળે તે કઈ રીતે શક્ય બને ?
📌સભ્ય 1 - વિશાલ માણસુરભાઈ પાલીયા:
વર્ષ ૨૦૧૭ ની લોકરક્ષક ભરતી (Gujarat Police Constable Recruitment - 2017) ના જૂનાગઢ સેન્ટરના ફિઝિકલ ટેસ્ટના રેકોર્ડ (કન્ફર્મેશન નં: 81626803, રોલ નં: 13132152) મુજબ તેઓ SEBC કેટેગરીમાં હતા. પરંતુ વર્ષ ૨૦૧૯ માં ગુજરાત હાઇકોર્ટ પ્યુનની ભરતીમાં તેઓ અચાનક ST કેટેગરીમાં સિલેક્ટ થઈ જાય છે!
🤔માત્ર ૨૧ મહિનાનો સમયગાળો: ૦૪ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ સરકારી ચોપડે સત્તાવાર રીતે 'ઓબીસી' રહેલા ઉમેદવાર નવેમ્બર ૨૦૧૮ માં ફોર્મ ભરે ત્યારે 'આદિવાસી' બની જાય છે! માત્ર ૨૧ મહિનાના આ ટૂંકા ગાળામાં આખું જ્ઞાતિનું લોહી અને ભૌગોલિક વારસો બદલાઈ ગયો ? આ ઊંડી તપાસ અને આશ્ચર્યનો વિષય છે.
🤔પિતાજી ઓબીસી, ફઈબા ઓબીસી અને ભાઈ પોતે પણ ૨૦૧૭ સુધી ઓબીસી! તો પછી ૨૦૧૮ ના નવેમ્બરમાં હાઈકોર્ટનું ફોર્મ આવતાની સાથે જ એવું કયું સેટિંગ થયું કે રાતોરાત નવું એસ.ટી. નું સર્ટિફિકેટ પ્રગટ થઈ ગયું ? આ જોઈને સાચે જ સવાલ થાય કે શું સર્ટિફિકેટ કાઢવા માટે ઘરે જ કોઈ 'સ્પેશિયલ પ્રિન્ટિંગ પ્રેસ' ખોલવામાં આવી છે કે શું ❓🤔
📌હાલની સ્થિતિ: ST કેટેગરીના કારણે ખૂબ જ ઝડપી પ્રમોશન મેળવીને હાલ હાઈકોર્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
🤔આ સગવડિયો જ્ઞાતિ નિયમ કઈ સરકારી કચેરીના આશીર્વાદથી આવ્યો ?🤔
📌સભ્ય 2 - આરાધના માણસુરભાઈ પાલીયા
(સગી બહેન:-વિશાલ માણસુરભાઈ પાલીયાની)
હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલ તલાટી (Revenue Talati), વર્ગ-૩ ની ભરતીમાં તેઓ ST Girl કેટેગરી હેઠળ સિલેક્ટ થઈ અમદાવાદ જિલ્લો મેળવે છે.
⛔નિયમ મુજબ સરકારી નોકરીમાં ઓર્ડર આપતા પહેલાં દસ્તાવેજોની ચકાસણી એક-બે નહીં, પણ ૪ અલગ-અલગ સ્તરે
@CMOGuj@Bhupendrapbjp
@Hasmukhpatelips Sir એક વિચાર છે જે રજૂ કરું છું. બધા કેન્દ્રો પર જો ટ્રેન અને બસ સ્ટેશન થી પરીક્ષા કેન્દ્ર જવા માટે રીક્ષા વાળા વધુ ભાડું લેય છે કે સ્ટુડન્ટ અટવાય છે તો તેના માટે ખાનગી બસ કે સેવા ભાવિ લોકો નું વાહન પરિક્ષા કેન્દ્ર પર વ્યાજભી ભાવે રૂપિયા લઈ મુકવા આવે તેવી વિનંતી છે.
@Hasmukhpatelips Surat to Vallabh vidhyanagar (anand) ni koi j bus nathi to te mukva vinanti...
Vadodra to sigma collage ni website par nathi batavtu te pan mukva vinanti
@Chaitar_Vasava@YAJadeja@GujaratPolice@IGP_BHR_RANGE સાહેબ અમને તલાટી માં 50 થી 60km માં એક્ઝામ સેન્ટર આપવા નું કહ્યું હતું ને હવે 210km દૂર છે સેન્ટર મુજવણ થાય છે એક્ઝામ આપવી કે નહિ વિનંતી છે કઈ ક કરો નજીક સેન્ટર આપવા માટે...ખૂબ તકલીફ પડે ,આવા જવા ,ખાવા પીવા, ખર્ચ માનસિક,શારીરિક રીતે તકલીફ પડે,દૂર જવા માટે પરિવાર વાળા પણ હેરાન થાય
@Veena_Rajput_ એક્ઝામ આપવી અને નોકરી કરવી ખૂબ ફરક પડે બેન અમુક ની ફૂલ તૈયારી હોય પણ ઘર ની પરિસ્થિતિ સારી ના હોય દૂર જવા માં આવા જવા ,ખાવા પીવા,નો ખર્ચ, માનસિક , શારીરિક થાક લાગે એમના સાથે જવા વાળા પરિવાર પણ હેરાન થાય તમને શું ખબર પડે exam આપવા માં અને ઘરે બેસી ને ટ્વીટ કરવા માં ખૂબ ફરક પડે છે
@Hasmukhpatelips સાહેબ શ્રી વિનંતી હતી અને છે જુનિયર ક્લાર્ક માં પણ સેન્ટર દૂર આપ્યા હતા 180km અને તલાટી માં પણ 210km સમતી પત્ર ના ટાઈમ એ ન્યૂઝ માં એવું હતું કે 50 થી 60 km જ દૂર સેન્ટર આપશું પણ દૂર સેન્ટર જોય ને જ મનોબળ તૂટી ગયું માનસિક, શારીરિક રીતે થાક લાગે, આવા જવા, ખાવા નો ખર્ચ પણ વધુ થાય છે