#छात्र_है_टेस्टिंग_किट_नही🤔
પરીક્ષા લેવાની હતી તો પેલા લેવી હતી ને,
જયારે દેશમાં COVID-19 ના માત્ર 500 કેસ હતા ત્યારે પરીક્ષા મોકૂક🙄 રાખવામાં આવી અને જયારે હવે દેશમાં COVOD-19 ના 150000 કેશ થયા ત્યારે વિદ્યાર્થીઓના જીવની ચિંતા કર્યા વગર પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.🙄
માનનીય સાહેબશ્રી ઓ, આપ પરીક્ષા લો એમા વિદ્યાર્થીઓ ને કોઈ પ્રોબ્લેમ નથી પણ પેલા વિદ્યાર્થીઓ સાથે અને એમના પરિવાર સાથે ચર્ચા તો કરી જુઓ. સામાન્ય પરિસ્થિતિ થતા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર છે પણ તમે વિદ્યાર્થીઓ ના જીવ ની પણ ચિંતા કરો એવી નમ્ર વિનંતી છે. @imBhupendrasinh
@imBhupendrasinh Shu exam a jiv thi વધારે important chhe ?
U.G na students ne covid-19 na karne exam cancel kro chho to shu P.G na students લોખંડ na banela chhe ? Shu આમને corona chhodi deshe ? Jo P.G na students ને corona thayo to આનો જિમ્મેદાર કોણ બને?
તમામ યુનિવર્સિટી માંથી 70% વિદ્યાર્થી ગુજરાત ના ખૂણે-ખૂણે થી આવી અભ્યાસ કરતા હોઇ છે તો આ વિદ્યાર્થીઓ માટે રહેવાની, જમવાની અને અત્યંત મહત્વની એવી એમના સ્વાસ્થ્યની ચિંતા કોઈ યુનિવર્સિટી કે ગુજરાત સરકાર કરવા રાજી નથી. @imBhupendrasinh@CMOGuj@tv9gujarati@GSTV@sandeshnews
માનનીય @imBhupendrasinh સાહેબ, બધી યુનિવર્સિટીઓ ને તો માત્ર 2 કલાક જ વિદ્યાર્થીઓ ને સાચવવાના છે પણ વિદ્યાર્થી ઓ ને આખા રાજ્ય માંથી ફરી ફરી ને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનું છે. એટલે વિદ્યાર્થી ઓ માટે સ્વાસ્થ્ય નું પુરે પૂરું જોખમ છે.
@tv9gujarati@Zee24Kalak@devanshijoshi71
Respected @imBhupendrasinh sir, we students respect your decision for the examination,but in this corona crisis our only concern is to be safe and due to this abomination corona we can’t just attend examinations on the sake of our lives, what if someone gets infected?
@imBhupendrasinh તમે વિદ્યાર્થીઓ ના માતા-પિતા સાથે સંપર્ક કર્યા વિના વિદ્યાર્થીઓ ના જીવન સાથે રમત કરવા જઈ રહ્યા છો. વાસ્તવિકતા નજર સામે હોવા છતાં આ પગલું ભરવું એ અમારા માટે અત્યંત મૂર્ખતા સમાન હોય હું પોતે આ નિર્ણય નો અસ્વીકાર કરું છું. @CMOGuj@tv9gujarati@Zee24Kalak
નમસ્કાર, @imBhupendrasinh આપના દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાબત નો નિર્ણય એ અત્યંત રમૂજ બરાબર છે. હાલની પરિસ્થિતિ ને ધ્યાને લેતા ૨૫ જૂન થી યુનિવર્સિટી માં પરીક્ષા ઓ લેવી એ વિદ્યાર્થીઓ માટે અત્યંત ખતરા સમાન અને મૂર્ખતા સમાન છે. @tv9gujarati@devanshijoshi71@CMOGuj@Zee24Kalak
@imBhupendrasinh અને અગત્યની વાત એ છે કે જો કોઈ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઈ ને આવ્યો હશે તો માત્ર પરીક્ષા ખંડ માં પ્રવેશ નહીં અપાય પણ બહાર તો એ બધા સાથે મળશે જ અને બીજાના જીવન ને પણ જોખમ રહેશે. જે સરકાર ના ધ્યાન લગભગ નહીં હોય એવું લાગે છે. @CMOGuj@tv9gujarati
@imBhupendrasinh તમે વિદ્યાર્થીઓ ના માતા-પિતા સાથે સંપર્ક કર્યા વિના વિદ્યાર્થીઓ ના જીવન સાથે રમત કરવા જઈ રહ્યા છો. વાસ્તવિકતા નજર સામે હોવા છતાં આ પગલું ભરવું એ અમારા માટે અત્યંત મૂર્ખતા સમાન હોય હું પોતે આ નિર્ણય નો અસ્વીકાર કરું છું. @CMOGuj@tv9gujarati@sabarkant