#સાબરકાંઠા
હિંમતનગરના તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ
તબીબ સિકંદર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
પોતાના દવાખાનામાં કામ કરતી હતી નર્સ
નર્સની ગરીબીનો ફાયદો ઉઠાવી આચર્યું દુષ્કર્મ
તબીબ સિકંદર તેમજ તેના પુત્ર પરવેજ સામે નોંધાઈ ફરિયાદ
અન્ય 2 સહિત કુલ 4 સામે નર્સે નોંધાઈ ફરિયાદ (1/2)
#સાબરકાંઠા
હિમતનગર વિધ્યાનગરી સ્કુલમાં વિદ્યાર્થીને પગમા વાગી ગોળી
બીજા વિદ્યાર્થીએ એરગન ફાયર કરતા ગોળી વાગી
સ્કુલ સંચાલકોની બેદરકારી થી બની ઘટના
આશુતોષ તિવારી વિધ્યાનગરી સ્કુલમા ધોરણ 7મા કરે છે અભ્યાસ
સ્કુલ સંચાલકો મામલો દબાવવા કરી રહ્યા છે મથામણ
#Zee24Kalak