@GTUoffice ઓનલાઈન પરીક્ષા ના આપી શકે તેવા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા પણ યોજાશે. આ પર��ક્ષા પણ MCQ બેઝડ રહેશે, જેમાં 70 મિનિટમાં 70 માર્કની પરીક્ષા લેવાશે. ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપી શકે તેમની પાછળથી સ્પેશિયલ પરીક્ષા લેવાશે, જે સપ્ટેમ્બર મહિનામાં લેવાશે
@GTUoffice #gtuexam #GTU
#meritBasedPromostionGTU@navin_sheth તમને જો ખરેખર GTU ના વિદયાર્થીઓની ચિંતા હોત ને તો આવી ખરાબ રાજનીતિ અને વટ પર આવી ને આવા બોગસ નિર્ણયો ના કરતે સીધું પ્રમોશન જ આપી દીધું હોત
હવે પરીક્ષા મોકૂફ કરી ત્યારે વિધાર્થી ને વધુ અભ્યાસ માં તકલીફ નથી પડતી.તમારા આ જૂઠાણા બંધ કરો.
બધા ની એક્ઝામ પોસપોન્ડ કરીને તમે કરવા શું માગો છો.@imBhupendrasinh
માસ પ્રમોશન એક જ વિકલ્પ છે.
ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થી ખૂબ જ મુશ્કેલી માં છે.વિદેશ ની યુનિવર્સિટી માં અભ્યાસ ક્રમ શ��ૂ થઈ ગયો છે.અને જો આવું જ રેહસે તો અમારે 1 વર્ષ અહી જ રહી ને વિતાવવું પડશે.
#masspromotion
अति सर्वत्र वर्जयेत्
જ્ઞાની તાે રાવણ પણ હતાે, પરંતુ તે તેના અહંકાર ના લિઘે હાર્યાે.
જીતે તાે તેજ કે જે સાચા હાેય.
નંબર ની રમત થી ખાેટુ સત્ય નથી થઇ જતુ.
#gtuexam#MeritBasedPromotion
એક જ માંગ
આજે અમદાવાદ NSUI દ્વ���રા GTU ના અંતિમ વર્ષ ના વિધાર્થીઓ ને મેરીટ બેઝ પ્રમોસન આપવાની માંગ સાથે GTU ના કુલપતિ નવિન શેઠ ના ઘર ની બહાર નવીન શેઠ નું પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો ત્યારે NSUI ના કાર્યક્રતાઓ ની પોલીસ દ્વારા અટકાયત કરવા માં આવી.
હું @BJP4India નો core voter અને supporter,આજે પ્રતિજ્ઞા લઉં છું કે,જો ૨જી તારીખ થી શરુ થતી GTU ની પરીક્ષા રોકી શકવામાં ભાજપ નિષ્ફળ જશે તો હું આજ પછી @BJP4Gujarat ને વોટ નહીં આપું.
તમે આમ જનતા ની વેદના નથી સમજી શકતા,તો તમને આપેલો અમારો દરેક વોટ વ્યર્થ છે.
#MeritBasedPromotionGTU