PHC ભેરાઇ ખાતેના AAM કેન્દ્રો પર આજ રોજ મમતા દિવસ & ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PMJAY કાર્ડ કાઢવામાં આવ્યા તથા ક્લોરિનેશન કામગીરી કરવામાં આવી.
#MamtaDay#Chlorination#AdolecentesHealth#PMJAY

PHC ભેરાઇ ખાતેના AAM કેન્દ્રો પર આજ રોજ મમતા દિવસ & ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PMJAY કાર્ડ કાઢવામાં આવ્યા.
#MamtaDay#AdolecentesHealth#PMJAY
આજ રોજ વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે આયુષ્માન આરોગ્ય મંદિર ભેરાઇ ખાતે પત્રિકા વિતરણ કરી IEC અને મેલેરિયા નાબૂદી જન જાગૃતી અભિયાન રેલી કાઢવામાં આવેલ તેમજ લોકો માં મેલેરિયા રોગ થવાના કારણો, અટકાયત અને સારવાર વિશે સમજ આપવામાં આવેલ. @THORAJULA@bherai54048@VaniyaDhaval8@AamVavadi