દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv#SomnathSwabhimanParvAMR
In Somnath this evening, chaired a meeting of the Shree Somnath Trust. We reviewed various aspects relating to infrastructure upgradations in the temple complex and ways to make the pilgrimage to Somnath even more memorable.
ઉતરાયણ સંદર્ભે કરૂણા અભિયાન-૨૦૨૬ના સુચારું આયોજન માટે બેઠક યોજી પતંગ દોરાથી અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય અને ઘાયલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે તે માટે તકેદારી રાખવા તેમજ વહેલી સવાર તથા સાંજના સમયે પક્ષીઓના ઉડવા સમયે બાળકોને પતંગ ન ચગાવવા માટે સમજૂત કરવા શિક્ષણ વિભાગને દિશા નિર્દેશો આપ્યા
અમરેલીનું વધી જશે ઐશ્વર્ય...!
વાઇબ્રન્ટ ગુજરાતના અભિનવ વિચારનો લાભ સ્થાનિક ઉદ્યોગોને પણ મળે અને ગુજરાતનાં સ્થાનિક વ્યવસાય, સ્ટાર્ટઅપ, એમ.એસ.એમ.ઈ.
સહિત દરેક ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે આવી રહી છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ. જે યોજાશે રાજકોટ ખાતે.
A legacy that set India’s maritime future in motion, Bhavnagar is home to one of India’s first modern ports, envisioned in the 18th century and modernized in the early 1900s under Maharaja Bhavsinghji.
This pioneering harbor laid the foundation for the region’s long-standing leadership in trade, navigation, and coastal development.
#VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
આજ રોજ અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાબતે માન.ધારાસભ્યશ્રી તથા માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિ સાથે મિટીંગ કરવામાં આવી. માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિ દ્વારા સમગ્ર પ્રક્રિયા બાબતે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો
સુવિધાઓથી લખાયો સમૃદ્ધિનો ઇતિહાસ...
પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી સહિતની માળખાકીય સગવડો ઉપલબ્ધ થતાં આદિજાતિ સમુદાયને નવી ઊંચાઈ નવી ઓળખ મળી છે...
#JanJatiyaGauravVarsh
તા.૧૫,૧૬/૧૧/૨૦૨૫ અને તા.૨૨,૨૩/૧૧/૨૦૨૫ના રોજ મતદાન મથક ખાતે ખાસ કેમ્પ બાબતે આથી તમામ મતદારોને સંબંઘિત BLOનો સં૫ર્ક કરવા તથા સહકાર આ૫વા જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી દ્વારા અ૫ીલ કરવામાં આવી.
#SIR#ECI@CEOGujarat@ECISVEEP@CollectorAmr@Infoamreligog