રાઠવા સમાજના મોટા દેવ ભગવાન એ પિઠોરા દેવ છે. ઘરમા આવતી મુશ્કેલીઓના નિવારણ માટે પિઠોરા દેવની માનતા રાખે છે. મુશ્કેલીઓનું નિવારણ થતા ઘરધણી પિઠોરા લખાવે છે.
પિઠોરા ચિત્રો એ ભિત ચિત્રો નથી પરંતુ પ્રાચીન સમયની એક લિપિ છે. ચિત્રોના સ્વરૂપમાં આ પિથોરો વાચવામાં આવે છે
75 years of cricket, friendship and a lot more.
@BCCI felicitated PM Shri @narendramodi ji & Australian PM @AlboMP with their framed photos.
The picture comprises of the photo of the players who played Ind - Aus matches in the last 75 years.
દેશના ઔદ્યોગિક ક્ષેત્ર અને મહત્વની જાહેર અસક્યામતોની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહેનાર, રાષ્ટ્રસેવા માટે સદૈવ સમર્પિત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનોને CISF સ્થાપના દિવસની હાર્દિક શુભકામના.
@CISFHQrs