વિદ્યાર્થીઓના ન્યાય માટે સત્યની લડાઈ લડત ભાઈશ્રી @YAJadeja ને ખોટી રીતે અટકાયત કરી એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે
સરકાર વિધાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયત્ન કરી મોટી ભૂલ કરી રહી છે આનો જવાબ 2022 માં યુવાનો વૉટ માં આપશે #ReleaseYuvrajsinh#isupportyuvrajsinh
ખોટા કેસ ને કલમો લગાવી તમે હવે યુવાનો ને રાજકારણ માં રસ્તે લઈ જઈ રહ્યા છો.
યુવરાજસિંહ ને તાત્કાલિક છોડી દેવામાં આવે અને ખોટી કલમો હટાવવામાં આવે નહિ તો યુવાનો હવે રસ્તા પર ઉતરી જશે હવે માત્ર યુવરાજસિંહ ની હાકલ ની રાહ છે.
@YAJadeja#iSupportYuvrajsinh#ReleaseYuvrajsinh
AAP youth wing wise president @YAJadeja arrested in Gandhinagar for going in support of Vidhya Sahayaks who were protesting. Fake and exaggerated cases filed against him.
#ReleaseYuvrajsinh
૫ મિનિટ વાંચન માં બ્રેક લગાવી આપડા માટે નિ:સ્વાર્થ ભાવે ઝઝૂમતા @YAJadeja માટે આપડે એક ટ્વીટ કે રીટ્વીટ ના કરી શકીએ ? લડવું પણ પડશે નહિ તો વાંચતા જ રહી જશું ને બાજી કોઈ બીજા મારી જશે. હાલ ટ્વીટ કરીએ બાકી ભેગુ થવું પડે તો પણ થઈશું
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
ગુજરાત ના યુવાનો બહાર નીકળે છે કઈ નવા જૂની થશે તો જવાબદારી ગુજરાત સરકાર ની રહેશે...@YAJadeja ને મુકત કરો નઈ તો જોઈ લો હવે નો ખેલ સુ રચાય છે....તમને એમ હોય કે એક ને પકડવાથી બધું શાંત થઈ જસે તો તમે ઘાસ ખાવ છો. મિત્રો ચલો સેક્ટર ૨૭ @DhavalP67910501 @rohitkumarmali@RajanThakkar9
લાખો વિદ્યાર્થીઓના હિતેચ્છુ અને હંમેશા અન્યાય સામે લડત આપનાર એવા @YAJadeja ને આજે ખોટી રીતે અટકાયત કરી કલમો લગાડવામાં આવી છે ત્યારે આજે તેમને આપણા બધાના સપોર્ટ ની જરૂર છે તો આશા છે તમામ વ્યકિત આજે તેમના સપોર્ટમાં આવશે
#I_stand_with_Yuvrajsinh#release_Yuvrajsinh@NiravJoshi0