તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી છે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat
આજે ગુજરાત સરકારના બધા #કર્મચારીઓ સુપ્રીમકોર્ટના ચુકાદાની નજર રાખીને બેઠા છે.ઘણા વર્ષો પછી આશા જીવંત થઈ છે.ઐતિહાસીક ચુકાદો આવે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીયે અને લાખો કર્મચારીઓની આશા પૂરી થાય અને સન્માન પૂર્વક જીવન જીવી શકે 👍સત્યની જીત થસે. #મહાદેવ#RemoveFixpayGujarat
સમાન વેતનનો સિદ્ધાંત: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમાન કામ કરતા હોવા છતાં નિયમિત કર્મચારીઓ જેટલો પગાર ન આપવો તે ભારતીય બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે અને તે શોષણ સમાન ગણાય છે.#Remove_Fixpay_in_gujarat
3 dec 2025