🚔 સારી કામગીરી – વડતાલ પોલીસ
ગુતાલ ગામ ખાતે પ્રોહિબીશન વિરુદ્ધ સઘન કાર્યવાહી કરી કુલ ૮ કેસો શોધી કાઢી ₹1,54,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
#VadtalPolice#ProhibitionCase@SPKheda
વડતાલ પોલીસ સ્ટેશન ખાતે આગામી મહોરમ (તાજીયા) તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને કણજરી તથા નરસંડા વિસ્તારમાં ફુટ પેટ્રોલીગ કરવામાં આવ્યુ.
#VadtalPolice#GujaratPolice#Footpatrolling@SPKheda
નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કલોલી ખાતે વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર નંગ ૧૫૮૮ કિં.રૂ.૭,૬૧,૫૮૨/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ખેડા - નડિયાદ @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
મહોરમ (તાજિયા) તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં સમાજના આગેવાનો તથા યુવાનો સાથે તહેવાર બાબતે ચર્ચા કરવામાં આવી તથા તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
વડતાલ પોલીસ સ્ટેશન ખાતે આગામી મહોરમ (તાજિયા) તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સભ્યો ઉપસ્થિત રહ્યા. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થાનું પાલન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
@SPKheda
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખેડા પોલીસ હેડક્વાર્ટર ખાતે અધિકારી/કર્મચારીઓ તથા નવા તાલીમ મેળવનાર તાલીમાર્થીઓ દ્વારા યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
આજ રોજ નડિયાદ તાલુકાની સલુણ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ તથા બાળકો સાથે સંવાદ કર્યો. @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@collectorkheda
જિલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં Statue Of Unity ની વર્ચ્યુઅલ ટુર કરાવી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે ૪૮ પરથી એક ગાડી માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૫૪૦ સાથે બે ઈસમોને કિં. રૂ. ૫,૫૯,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat