સુરેન્દ્રનગર જીલ્લાને યોગમય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ જાગરણ રેલી માં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા તથા ધનજીભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર અને મોટી સંખ્યામાં યોગી ભાઈ બહેન ઉપસ્થિત રહ્યા.
#surendranagar#gujarat#yoga
જીતુ ભાઈ અહીંયા પૂછશે કોનાં કેહાવાથી આ પુરાવા નષ્ટ કર્યાં ??
@jitu_vaghani
તપાસ થાસે કે આપના ભૂતકાળના અનુભવ નું પુનરાવર્તન થશે અને તપાસ ના નામે ડિંડક થાસે ?
શું આ પટ્ટાવાળા એ પુરાવો નષ્ટ કર્યો ન કહેવાય ?? અને કોઈના ઇશારે જ કર્યો હોઈ ��માં શું સંચાલક ને પૂછ્યું હશે ?
@BJP4Gujarat
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સ્થાનિક તંત્રને જાણ કર્યા વિના આજે અચાનક વડોદરાના સુખલીપુરા ગામ તથા એકતાનગરની મુલાકાત લઈને સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધાઓ તથા સરકારી ય���જનાઓના લાભ બાબતે ગ્રામજનો સાથે તેમના ઘરઆંગણે જઈ સહજ વાતચીત કરી હતી.