એક તરફ ભારતીય જનતા પાર્ટી પોતાના માટે ફાઈવ-સ્ટાર સુવિધાઓથી સજ્જ મોટા મોટા ‘કમલમ’ કાર્યાલયો બનાવે છે અને RSS ની આલીશાન ઈમારતો જોઈએ તો આંખો ત્યાંથી દૂર ન થાય તેવી જબરદસ્ત ભવ્યતા નજરે પડે છે. પરંતુ બીજી બાજુ, જ્યાં દેશનું ભવિષ્ય ઘડાય છે તે સરકારી શાળાઓની ભંગાર હાલત જોઈને એ જ કહી શકાય કે આપણા દેશમાં બાળકોને શિક્ષાથી વંચિત રાખવામાં અને તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સત્તા પક્ષે કોઈ કસર છોડી નથી.
જ્યાં રાજકીય પક્ષોના પોતાના ધામ ચમકતા હોય અને દેશના ભવિષ્યના ઘડતરના ધામ (શાળાઓ) જર્જરિત થઈને તૂટતા હોય, ત્યાં તંત્રની નીતિ અને દાનત પર સવાલ ઉઠવો સ્વાભાવિક છે.
શિક્ષણ એ કોઈ સરકારનો પ્રજા પર દયા કે ઉપકાર નથી, પરંતુ બંધારણ દ્વારા દરેક બાળકને આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે. જો સરકારી શાળાઓના પાયામાં જ ઉપેક્ષા, ભ્રષ્ટાચાર અને અસુરક્ષા હશે, તો "ડિજિટલ ઈન્ડિયા" અને "વિકસિત ભારત"ના મોટા મોટા નારાઓ માત્ર કાગળ પર રહી જશે.
જ્યાં સુધી સત્તામાં બેઠેલા નેતાઓ પોતાની પ્રાથમિકતાઓ પક્ષીય વિસ્તાર અને ભવ્ય કાર્યાલયોમાંથી હટાવીને વર્ગખંડોને આધુનિક અને સુરક્ષિત બનાવવામાં નહીં વાપરે, ત્યાં સુધી દેશનો સામાન્ય વર્ગ શિક્ષણના અધિકારથી વંચિત જ રહેશે. પક્ષના ભવિષ્ય કરતાં દેશના બાળકોના ભવિષ્યની ચિંતા કરવી એ જ સાચી શાસનધર્મની વ્યાખ્યા છે.
@gujratsamachar इस्तीफा मतलब जवाबदेही ।
आप इस मुद्दे पर नहीं बोले, बचाव के लिए आए हो।
अन्ना हजारे के आंदोलन का राजकीय लाभ लेकर जो बैठे हैं वोही आज जवाबदार बनने से क्यू डरते हैं।
@pbhushan1 इस के लिए जिम्मेदार कौन...??
१) नेहरू
२) गांधी परिवार
३) कांग्रेस
४) मनमोहन सरकार हटाने वाले लोगों को भड़काने वाले बुद्धिजीवी प्रबुद्ध आंदोलनकारी
(जितने घोटाले उजागर किये सभी में क्लीनचिट मिलती रही है इसका मतलब लोगों को उकसानेकी साजिश)
@
@Maheshpurohit06 હકારાત્મક વિચારો... ગમે તે હોય..
પણ 1937 પછી વંદે માતરમ્ ની નીચે આખું ભારત ત્રિરંગો પકડી શેરીઓ માં નીકળવા લાગ્યું....
એ સમયે #ભારતીય_એકતા બની એટલે જ આજ આઝાદી મળી ને એના બંધારણ મુજબ વાણી સ્વાતંત્ર હક લેખિત સ્વરૂપે લખી શક્યા
એ માટે આભાર પણ માનજો