#PlasticPollution is recognized as a hazard to public health and the human body. The 4R's approach can reduce and ultimately end plastic pollution. #GoGreen#SwasthaBharat
માન. કેન્દ્રિય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @AmitShahજી એ સાયન્સ સીટી, અમદાવાદ ખાતે મિશન મિલયન ટ્રીઝ અભિયાનનું સમાપન કરાવ્યું. મિશન મિલયન ટ્રીઝ અભિયાન અંતર્ગત AMC દ્વારા લોકો સાથે મળી 10 લાખથી વધુ વૃક્ષો ઉગાડવાનું આયોજન કરાયું હતું.
પ્રથમ વખત નર્મદા ડેમના 26 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે આ ઐતિહાસિક ક્ષણે માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patelએ નર્મદાના નીરનાં વધામણાં કર્યા તે સમયની યાદગાર ક્ષણો.