સફળતા સમયે તાળીઓ વગાડતી દસ આંગળીઓ કરતાં
નિષ્ફળતા સમયે આંસુ લૂંછતી એક આંગળી વધારે મૂલ્યવાન હોય છે.
અને આ વાત આંગળી કરતા વધારે સામાજિક જીવન સાથે સંકળાયેલી છે.
@AngelAcademy1 ખોટું છે એ ખોટું છે…
વિરોધ કરવાવાળા એજ છે જેમના સાચા છે એય સિલેબસ બહારના….સિલેબસ બહારનું હોવું જ ના જોઈએ…. સિલેબસ આપીને બહારનું પૂછે એતો કોઈપણ સંજોગે ના ચાલે. રદ્દ થવા જ જોઈએ…
"વિશ્વ પર્યાવરણ દિવસ"🌳🌴☘️
અમારો આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે. અલગથી પર્યાવરણ બચાવો કે વૃક્ષો વાવો કહેવાની જરૂર નથી પડતી.અમારા માટે દરેક દિવસ પર્યાવરણ દિવસ હોઈ છે.
@veerubhai111 @nirbhaynews1 એમને હજી તમે સામાન્ય નાગરિક સાથે ક્યારેય આમ ઝપાઝપી કરતા જોયા હોઈ તો કહેજો… સામાન્ય નાગરિકો માટે થઈને જ આ બધું જોવા મળી રહ્યું છે… ગુંડા ત્યારે જ લાગે જ્યારે બીજેપી સરકારનો વિરોધ કરે કોઈ…😂
@rajanikantptl@nirbhaynews1 વિડિયોના અંતમાં પોલીસ સાહેબ કહી રહ્યા છે કે અમે નથી રોક્યા.તો શું ચૈતરભાઈ પોલીસને જોઈને ગાડીમાંથી ઉતરીને લડવા ગયા?અને કોઈજ કારણ વગર રોકે છે પોલીસ તો આમ કોઈ સામાન્ય નાગરિક પણ ન ચલાવી લે ભાઈ. આટલું તો તમેય સમજી જ શકો છો.પણ તમને તો નક્સલી દેખાય છે…મૂળ કારણ જાણ્યા વગર ભોંકવું નહીં.
@veerubhai111 @nirbhaynews1 વિડિયોના અંતમાં પોલીસ સાહેબ કહી રહ્યા છે કે અમે નથી રોક્યા… તો શું ચૈતરભાઈ પોલીસને જોઈને ગાડીમાંથી ઉતરીને લડવા ગયા???? સરકારી નોકરી છોડીને MLA થયા છે…. અને કોઈજ કારણ વગર રોકે છે પોલીસ તો આમ કોઈ સામાન્ય નાગરિક પણ ન ચલાવી લે ભાઈ… આટલું તો તમેય સમજી જ શકો છો…🫡🙏🏻
@sanju4667855 વિડિયોના અંતમાં પોલીસ સાહેબ કહી રહ્યા છે કે અમે નથી રોક્યા… તો શું ચૈતરભાઈ પોલીસને જોઈને ગાડીમાંથી ઉતરીને લડવા ગયા???? સરકારી નોકરી છોડીને MLA થયા છે…. અને કોઈજ કારણ વગર રોકે છે પોલીસ તો આમ કોઈ સામાન્ય નાગરિક પણ ન ચલાવી લે ભાઈ… આટલું તો તમેય સમજી જ શકો છો…🫡🙏🏻
આ ઉનાળામાં અનુભવી તેવી ગરમી રોજે રોજ આપણા દ્વારા કરવામાં આવતા પર્યાવરણ ને નુકસાનનું પરિણામ છે. આ વખતની ગરમી જો યાદ હોય તો આ દિવાળીએ ફટાકડા માત્ર બાળકોની ખુશી પૂરતા મર્યાદિત રાખીએ. મોટાઓ ફટાકડાથી ધનપ્રદર્શન કરી પર્યાવરણને નુકસાન ન કરે.
@Jamawat3 ફોર્મ ભર્યા ૨૦૨૨ના અંતમાં(oct-nov)
પરીક્ષા લીધી ૨૦૨૪ (ફેબ)…
જ્યારે ફોર્મ ભરાયા ત્યારે ઓફલાઇન પરીક્ષા લેવાશે એમ હતું.
પણ અધવચ્ચે ઓનલાઈન કરી દીધું એય ચલાવ્યું…
પછી હવે ૨-૩ ફાઇનલ આન્સર કી આવી… વિચારો ૨-૩…તો કેટલી બેદરકારી હશે…
માર્ક્સ જોઈ ના શકે..તો કેટલા છબરડા હોઇ શકે એમાં પણ.
@jigna_ahir17 @YAJadeja pdfમાં તમે સર્ચ કરો એટલે જેટલા વસાવા સરનેમ વાળા હશે એટલાં બધાને કાઉન્ટ કરીને આંકડો આપે… ૧૮૪ વસાવા એ ફક્ત નર્મદા જિલ્લાના ઉમેદવાર નથી મિત્રો….😅
આ જે ૬૪૦૦+ કે જે કંઈપણ છે… એમાંથી ૧૮૪ વસાવા સરનેમ વાળા છે…