Inked Rs 10 B MoU with Jabil for intelligent infra across cloud, compute, storage, networking, data center, telecom & semicon equipment facility at Dholera
Towards Hon’ble PM’s Semicon vision, in the august presence of Hon’ble CM with Mr Fred McCoy, Exe VP led team Jabil
@Hasmukhpatelips MPHW waiting નું તો કઈ કરો સાહેબ કોર્ટ મેટર છે જલ્દી ચુકાદો આવે તમારો ધ્યાન ઉપર એટલું સાહેબ કરો તમારું ધ્યાન ઉપર દોરશો તો જલ્દી નિકાલ આવી જશે . આટલું કામ કરો MPHW એક વર્ષથી વેટિંગ વાળા મિત્રો રાહ જોવે છે.
@Hasmukhpatelips MPHW waiting નું તો કઈ કરો સાહેબ કોર્ટ મેટર છે જલ્દી ચુકાદો આવે તમારો ધ્યાન ઉપર એટલું સાહેબ કરો તમારું ધ્યાન ઉપર દોરશો તો જલ્દી નિકાલ આવી જશે . આટલું કામ કરો MPHW એક વર્ષથી વેટિંગ વાળા મિત્રો રાહ જોવે છે.
સાહેબ શ્રી #MPHW ની ભરતીમાં કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવેલ છે તેથી અમે છેલ્લા 8 મહિનાથી સ્ટે હટવાની રાહ જોઈને થાકી ગયા છીએ તેમજ હેરાન પરેશાન થઈ ગયા છીએ.અને આ કેસમાં પંચાયત બોર્ડ ઢીલાશ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આથી આ બાબતે બોર્ડનું ધ્યાન દોરવા વિનંતી.
પંચાયત પસંદગી મંડળની ભરતીમાં ખાલી જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદીની કાર્યવાહી તારીખ 11, 12 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. ગ્રામ સેવકની 4 જગ્યાઓ સિવાય કોઈ સંવર��ગમાં 20% મર્યાદા ના કારણે કોઈ જગ્યા ખાલી રહેતી નથી.
@Hasmukhpatelips#mphw માં ખાલી જગ્યાઓ સત્વરે ભરવા વિનંતી સાહેબ હજુ ખાલી જગ્યાઓ ભરાઈ નથી આજે કોર્ટે માં તારીખ છે સ્ટે નિરાકરણ લાવી જગ્યાઓ ભરાઈ તેવી આશા છે ઘણાં ઉમેદવાર રાહ જોઈ રહ્યા છે સાહેબ #Mphw waiting @Hasmukhpatelips
@Hasmukhpatelips Gpssb mphw waiting માં કાલે કોર્ટ માં તારીખ છે તો સરકારી વકીલ હાજર રઈ જલ્દી નિરાકરણ આવે એવાં પ્રયત્ન કરવાં વિનંતી સર
અને ફર્સ્ટ waiting list revise કરવા વિનંતી જેથી બધી ખાલી જગ્યાઓ ભરી સકાય 🙏🙏
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી
Mphw નો બિજો રાઉન્ડ બહાર પાડવા વિનતી સર
કોટ નો સુકાદા હટે એટલે પહેલોઅને બિજો રાઉન્ડ બહાર પાડવા વિનતી હવે અમને નિરાશ ના કરતા સર ખરેખર સાચા ઉમેદવાર રહી ન જાય તો વહેલા સર બિજો રાઉન્ડ બહાર પાડવા વિનતી 🙏🙏
@Hasmukhpatelips આદરણીય સાહેબશ્રી #mphw waiting માં કોર્ટ સ્ટે જલ્દી થી હટે તે માટે કંઇક કરજો અને waiting list માં નવી જગ્યાઓ મંગાવી સત્વરે waiting લીસ્ટ માં નવી ખાલી જગ્યાઓ ભરાય.
આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ જય હિન્દ
HAPPY TEACHERS DAY SIR 💐
ઘણા ઉમેદવારો ના ફિંગર મેચ થયેલ નથી તો આપ સાહેબશ્રી આ બાબતે યોગ્ય તપાસ કરી આ ડમી ઉમેદવારોની જગ્યાઓ WAITING થી સત્વરે ભરાય તે માટે આગળની કાર્યવાહી કરશોજી...
પ્રતિ ઉત્તરની આશા સહ...@Hasmukhpatelips@Bhupendrapbjp@bachubhaikhabad@CMOGuj