20 વર્ષથી Fix-Pay!!
“At the stroke of the midnight hour, when the world sleeps, fix-pay employees will awake to life and freedom…”
Tryst with Destiny 2.0
લોકશાહીમાં આ કેવો ન્યાય?
ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ પાસે કાયમી કર્મચારીઓ જેટલી જ લાયકાત, પરીક્ષા અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ વેતનના નામે પાંચ વર્ષ સુધી અન્યાય કેમ?
લાયકાત સમાન, કામ સમાન, જવાબદારી સમાન — તો વેતનમાં ભેદભાવ શા માટે?
#Remove_fixpay_in_gujarat
લાયકાત ધરાવતા યુવાનોનું આ આર્થિક અને માનસિક શોષણ બંધ થવું જોઈએ.સરકારને સખત શબ્દોમાં ચેતવણી છે કે ફિક્સ પગાર પ્રથાની આ ત્રાસદાયક નીતિઓ બદલો અને કર્મચારીઓને પૂરું સન્માન તેમજ સમાન હક આપો.
શોષણમુક્ત ગુજરાત માત્ર કાગળ પર કેમ? @CMOGuj#EqualPayForEqualWork#remove_fix_pay_in_gujarat
વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે
હવે સમય આવી ગયો છે
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો
#Remove_Fix_Pay_In_Gujarat
ફિક્સ પગારના હજારો યુવાનોનો અવાજ મીડિયા સુધી કેમ નથી પહોંચતો?
શું ફિક્સ પગારના કર્મચારીઓના પ્રશ્નો એટલા નાના છે કે મીડિયા તેના પર ચર્ચા પણ ન કરે?
લોકશાહીનો ચોથો સ્તંભ ક્યારે જાગશે?
@abpasmitatv@VtvGujarati@tv9gujarati#Remove_Fix_Pay_Gujarat
આ મેસેજ મેળવનાર તમામે fix પગાર જોયો છે અથવા તેમના સ્નેહીજનો ફિક્સ પગારમાં છે. આવા સમયે GMC માં ફિક્સ પગાર નાબુદી કરવા સંબંધમાં એક પક્ષે વાયદો કર્યો છે. તો મુદ્દા આધારિત ભવિષ્યલક્ષી.... #Removefixpaygujrat#removefixpaygujrat
@jitu_vaghani@CMOGuj@BJP4Gujarat સાહેબશ્રી fix pay ના કર્મચારીઓ સામે પણ જોજો
દિવસે દિવસે મોઘવારી કેટલી વધી રહી છે અને fix pay ના કર્મચારીઓ ને મહિનો કાઢવો મુશ્કેલ બની રહ્યો છે 😥