@the_wall9 Tamara ghare kutru poti kari jase to pan tme sarkar no vank kadhso ..... Javabdar ekli sarkar na hoy badhama bhai.... Aatli negativity jivan mate hanikarak hoy.🙏
@sanjayezhava@nitinchavda548 સસ્તી પ્રસિદ્ધિ માટે તમારા જેવા ભણેલા અભણ વ્યક્તિ(કદાચ ચોરી કરીને પાસ થયા હશો) પોતાના પરીવારને પણ બાકી નઈ મૂકતા હોય એની મને ખાતરી છે. અભણ એટલે કેમકે તમને બુક વાંચતા નથી આવડતી..... જેની તમે વાત કરો છે એ મનુસ્મૃતિમાં કિધેલું શાસ્ત્રીજીએ qoute કર્યું છે. તમારી ટિપ્પણી નિંદનીય છે.
તો મહેનતુ વિદ્યાર્થીઓ જે ૩.5 વર્ષ થી , અ.મ્યું.કો દ્વારા પ્રશિદ્ધ અભ્યાસક્રમ મુજબ સખત તૈયારી કરી રહેલા વિદ્યાર્થીને અન્યાય કરવામાં આવ્યો છે.તો આપશ્રીને અમારી વિનંતી છે કે આ બાબતે તપાસ હાથ ધરી આ પરીક્ષા રદ કરી ફરીથી આપેલા માળખા મુજબ,વ્યાજબી ઢબે પરીક્ષાનું આયોજન કરવામાં આવે.🙏
@AmdavadAMC@kiritjparmarbjp@GujaratFirst@CMOGuj@sandeshnews
તારીખ 26/02/2023 ના રોજ INSPECTOR(Estate/TDO) પરીક્ષાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરેલ પરંતુ,પ્રશ્નપત્રમાં *અભ્યાસક્રમ બહારના તથા અભ્યાસક્રમ મુજબના માળખાનો તદ્દન અનાદર કરી પ્રશ્નો પૂછાયેલા છે,
1/2