Ahmedabad News : ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભ���ંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું.
#Gujarat #Politics #BJP #PaperLeak #ExamScamallegation #Trending #Viral #Gscard #Gujaratsamachar
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો.પરંતુ તેમ છતાં @CMOGuj સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેમ લડી રહી છે?
#Remove_Fixpay_in_gujarat#fixpay@narendramodi
ગુજરાતમાં હજારો શિક્ષક ની ઘટની સામે અમારા જેવા ટેટ1 પાસ અને 67 ટકા કરતા વધુ મેરીટ વાળા ઉમેદવારો હવે એ સર્ટીની અંતિમયાત્રા નીકળવા જઈ રહ્યા છે,
સરકારની દાનત નથી કે યુવાનોને નોકરી મળે અને બાળકો શિક્ષિત બને.
@Bhupendrapbjp@Rivaba4BJP@YAJadeja@Gajendrasinh_b_@hdraval93