માન. પ્રદેશ પ્રમુખ શ્રી @CRPaatil સાહેબના "દલિત સંગ ભોજન" ના આહવાન ઉપક્રમે મારા નિવાસસ્થાને મૂળચંદ ગામના શ્રી અશ્વિનભાઈ લાલજીભાઈ અને તેમના પરિવારે પ્રેમથી ભોજન ગ્રહણ કરેલ અને તેમના પુત્રને રમકડું અર્પણ કરીને અતિ આનંદની લાગણી અનુભવું છું.
તમે "દલિત સંગ ભોજન" શરૂ કર્યુ કે નહિ?
૨૩ જૂનના રોજ @CRPaatil સાહેબના હસ્તે શરૂ થયેલ "અટલ યાત્રા" ૨૭ની રાત્રે વિના વિઘ્ને પરત ફરેલ જે પ્રસંગે દરેક માં-બાપનું ફૂલ હારથી સ્વાગત કરીને આશીર્વાદ મેળવેલ.
દરેક માતા પિતા નો શ્રવણ બનીને એમ��ે જાત્રા કરાવિ જે માટે મારા સ્વર્ગસ્થ માતા પિતાને પણ સ્વર્ગ માં બેઠા બેઠા ગર્વ થતો હશે.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में आज केंद्र सरकार ने सफल 8 वर्ष पूर्ण किए हैं। इन आठ वर्षों में सरकार ने अपनी जनकल्याणकारी नीतियों और योजनाओं का लाभ समाज में अंतिम खड़े व्यक्ति तक पहुँचाया है। #8YearsOfSeva
अगर किसी को प्रॉफेशनल कोर्स के लिए, हायर एजुकेशन के लिए एजुकेशन लोन चाहिए होगा, तो PM-CARES उसमें भी मदद करेगा।
रोजमर्रा की दूसरी जरूरतों के लिए अन्य योजनाओं के माध्यम से उनके लिए 4 हजार रुपए हर महीने की व्यवस्था भी की गई है: PM @narendramodi
સુરેન્દ્રનગર ભાજપના કાર્યાલય "નમો કમલમ્" ના નિર્માણકાર્યમાં કુલ રૂ. ૧૧ લાખનું અનુદાન નોંધાવેલ જે પૈકી રૂ. ૫ લાખનો ચેક જિલ્લા પ્રમુખશ્રી @Jagdish_Bjp_ ને અર્પણ કરીને ગર્વની લાગણી અનુભવું છું. મારી આ સેવા સ્વીકારવા બદલ સમગ્ર જિલ્લા ભાજપ અને મવડી મંડળનો ખૂબ ખૂબ આભાર...
@BJP4Gujarat